________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪ )
તેથી છઠું ગુણઠાણું પ્રાપ્ત થાય છે. અને આમેપગે સાતમું આવે છે. માટે જે સાધુ અને સાધ્વી માર્ગને નિષેધ કરે છે, તેવા સાધુ તથા સાધ્વીને માનતા નથી તેવા મૂઢ મિથ્યાત્વી જીવની કંઇ ગતિ થશે ? તે કેવલીભગવાન જાણે, જેઓ મહામિદષ્ટિ એ પણ શ્રાવક નામ ધારણ કરનારાઓ જિનક૯પી અથવા સ્નાતકનિગ્રંથના ગુણો વખાણી રથવિરક૯૫ધારક સાધુઓ અને સાધવીઓ ઉપરની શ્રદ્ધાને ફેરવવા અન્યજીને ભરમાવે છે, તે ઘણાકાલ સંસારમાં પરિભ્રમણ કરશે. તથા જે એમ કહે છે કે જે નામાં રાગદ્વેષ હાય નહીં, તે સાધુસાધ્વી કહેવાય, પણ આવી રીતે બોલનાર સમજતે નથી. કે પ્રથમ ગુણઠાણાનું સ્વરૂપ જાણ્યું હોય, તે સમજવામાં આવે કે છઠું ગુણઠાણું સાધુનું છે. સાતમા ગુણઠાણાને અલ્પકાળ હોવાથી તેની વ્યાખ્યા કરી નથી. છઠ્ઠા ગુણઠાણે સંજવલનને કોધ માન માયા અને લેભ હોય છે. સંક્તલનના કષાયની ઉત્કૃષ્ટ સ્થિતિ પન્નર દિવસની છે. તેથી છઠ્ઠા ગુણઠાણે સાધુ સાધ્વીને ક્રોધ, માન, માયા, લોભ થવાને સંભવ છે. અને તેથી છડું ગુણઠાણું પ્રમાદી કહેવાય છે. સંવલનના કેધાદિક કરવાને ભાવ નથી, પણ પ્રશસ્યકવાચવા કોઈ ઉદીરણા કરે તે કેધાદિક થઈ શકે છે, પણ તેની આલેચના નિંદા પશ્ચાત્તાપ કરવાથી કેધાદિકનું ફળ બેસી શકતું નથી. દશમા ગુણઠાણ સુધી કષાય છે, પછી છઠ્ઠા ગુણઠાણાએ તે હેય તેમાં શું આશ્ચય ?
For Private And Personal Use Only