________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૧ ) કેવળજ્ઞાની છે, તે પણ શ્રુતજ્ઞાનીના હાથથી લાવેલે આ હાર વાપરે છે, માટે વ્યવહારનય મલવાન્ છે. असाहुसु સાર્જુનના-અસાધુ કે સાધુ નથી, વા સાધુના વેષ અંગીકાર કર્યો છે. પણ પાસથ્થા છે. વા બ્રાહ્મણુ, સન્યાસી, પાદરી વિગેરે જે સાધુ નથી તેનામાં જે સાધુપણાની બુદ્ધિ, તેને મિથ્યાત્વ કહે છે. તથા જીવે અજીવસન્તા, અજીવે જીસન્ના, જીવમાં અજીવબુદ્ધિ તેન મિથ્યા કહે છે. એકેન્દ્રિચથી તે ૫'ચેન્દ્રિય પર્યંત જીવા તથા સિદ્ધના જીવેાનું સ્વરૂપ જે જાણતા નથી, તેને જીવમાં, અજીવસનારૂપ મિથ્યત્વ હાય છે. ચાર્વાક જડવાદીયેા, ઇશુપ્રીસ્તિયેા, વિગેરે જીવેાનું પૃથ્વીકાય, અકાય, વિગેરે જીવનું સ્વરૂપ જાણતા નથી, તથા પૃથ્વી, જલ, વનસ્પતિ વગેરેની અંદર જીવ મા નતા નથી, તેથી તે મિથ્યાષ્ટિ અજ્ઞાની જાણવા. જે અજીવ વસ્તુ છે, તેમાં જીવપણાની બુદ્ધિ તે અજીવમાં જીવસનારૂપ મિથ્યાત્વ જાણુવુ. પુદ્ગલદ્રવ્યરૂપ પરમાણુએ અનંત છે, તે પરમાણુઓ જડ છે, છતાં કાઈ તેને ચૈતન્ય શક્તિવાળા કહે, તે તેને અજીવમાં જીવસ સારૂપ મિથ્યાત્વ લાગે છે. મુત્તે અમુત્તત્તન્ના. મૂત વસ્તુમાં અમૃતપશાની બુદ્ધિ તેને મૂર્તમાં અમૃતસ ંજ્ઞારૂપ મિથ્યાત્વ કહે છે. જે કાઈ વાયુને મૂર્ત છતાં અમૃત માને, તેને આ મિથ્યાત્વ છે. જે અમૂર્ત વસ્તુ હોય છે, તે કોઈપણ ઈન્દ્રિયથી
For Private And Personal Use Only