________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૨) ગ્રહણ કરી શકાતી નથી, વાયુ તે ત્વચા ઈન્દ્રિયથી ગ્રહણ કરી શકાય છે, માટે તે મૂર્ત છે. કેઈ કશુળમાકારશબ્દને આકાશને ગુણ માને છે, તેના મત પ્રમાણે શબ્દ અમૂર્ત કરે છે, પણ સમજવું જોઈએ કે-શબ્દ શ્રવણેન્દ્રિયથી ગ્રહણ કરી શકાય છે, માટે તે મૂર્ત છે.
સ્યાદ્વાદરત્નાવતારિકા, સમ્મતિતર્ક, વિગેરેમાં શબ્દ પૌગલિક મૂર્ત છે, એમ યુક્તિપ્રમાણથી સિદ્ધ કર્યું છે, માટે શબ્દને મૂર્ત માન, અને જે નથી માનતા, તેને પૂર્વોક્ત મિથ્યાત્વ લાગે છે, ઉષ્ણતાનાં અને શીતતાનાં પુદગલે તથા પ્રકાશનાં તથા અંધકારનાં યુગલો મૂર્ત છે, અને તેને કઈ અમૂર્ત માને છે તેને પૂર્વોક્ત મિથ્યાત્વદેષ લાગે છે. અંધકાર પદાર્થ છે, એમ સમ્મતિતર્ક વિગેરેમાં સારી રીતે પ્રમાણથી સિદ્ધ કર્યું છે. અંધકાર સક્રિય છે, માટે તે મૂર્ત છે, આ
સ્થાને તેનું વર્ણન કરતાં ગ્રંથગૌરવ થઈ જાય માટે વિશેષ વિવેચન કર્યું નથી. મારે મુત્તરા. અમૂર્ત પદાર્થમાં મૂત ચણાની બુદ્ધિ, ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને જીવ તથા કાલ આ પંચ દ્રવ્ય અમૂર્ત છે. તેમાં મૂર્તપણાની બુદ્ધિથી મિથ્યાત્વ લાગે છે. ઠાણાંગસૂત્રમાં આ દશ પ્રકારનું મિથ્યાત્વ કહ્યું છે. તે જ્યાં સુધી ટળ્યું નથી
ત્યાં સુધી આત્માની અજ્ઞાનાવસ્થા જાણવી. દશ પ્રકારનું મિથ્યાત્વ ટળવાથી, સમ્યગજ્ઞાન પ્રગટે છે, અને સમ્યજ્ઞાન
For Private And Personal Use Only