________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૪).
હોય તે મનની ચંચળતા ઉદ્દભવે છે, માટે જ્ઞાન થતાં બાહ્યાપાધિને ત્યાગ કરવાથી આત્મામાં સ્થિરતા અનુભવ ગોચર થાય છે. કેઈએ બાહાઉપાધિ ત્યાગી, પણ મમતા માન ઘટયું નહીં, અને સ્વાત્મભિમુખતા થઈ નહીં, તે તેને બાહ્ય ત્યાગ અપ્રમાણ છે, બાહ્યત્યાગ પણ હિતકારક છે, અને અંત ત્યંગ તે વિશેષતઃ હિતકારક છે. બાહ્યાવ્યંતરત્યાગથી ત્યાગીપણું, આત્મસ્થિરતા પ્રગટાવી, સહજાનંદ સ્વાદ ચખાડે છે, અને આત્મજ્ઞાનદશા પ્રગટતાં, અહંવૃતિનું જેર નાશ પામે છે, આત્મા તે આત્મા અને જડ તે જડ, એમ ભેદ જ્ઞાનથી, વિવેકદષ્ટિ પ્રગટતાં, સર્વવસ્તુને સાક્ષીભૂત આત્મા લાગે છે.
હવે વિષયાદિકમાં રાગબુદ્ધિ, અહંવૃત્તિને પ્રગટે છે –તે દર્શાવે છે –
કુર,
S
अहंवृत्ति त्यां सहु घटे, विषयादिक सञ्चार; क्षयता जोऽहं वृत्तिनी, लहिये भवजल पार. यथावृत्तिकरणथी, बाह्य शांतता होय; अभवाने पण आवती, नहि ते धर्मी जोय. वार अनन्ती आवायु, प्रथम करण निर्धार समकित बिन संसारमां, पुनः पुनः अवतार. ९८
For Private And Personal Use Only