________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રર૭). અંગીકાર કરે છે, તે વ્યવહારનય અને નિશ્ચયનયને મૂકીશ નહીં. વ્યવહારનયને ઉચ્છેદ કરતાં, તીથને ઉચછેદ થાય છે એમ વીરપ્રભુએ કહ્યું છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપતીર્થ, વ્યવહારનય માન્યાવિના,સ્થાપન સિદ્ધ થઈ શકતું નથી. પુસ્તક વાંચવું, ગુરૂદર્શન કરવાં, સ્તવન ગાવાં, યાન કરવું. પુસ્તક લખવાં, લખાવવાં, ખાવું, પીવું, ઉપદેશ આપ, ઉપદેશ શ્રવણ કરે; પ્રભુપૂજા કરવી; ઈત્યાદિ સર્વ વ્યવહાર છે. વ્યવહારનચ નહીં માને તેને ખાવું પીવું વા બલવું પણ જોઈએ નહીં. વ્યવહારનય કારણ છે, અને નિશ્ચયનય કાર્ય છે. જેણે કારણે ઉત્થાપ્યું, તેણે કાર્ય ઉથાપ્યું.
ઘણા ડોળઘાલું શુષ્ક અધ્યાત્મીઓ આમા. આત્મા પિોકારે છે, અને સાધુ સાધ્વીને માનતા નથી અને તેમની પાસે પણ જતા નથી, અને પિતાને નખ પંથ ચલાવવા, સમુદ્રમાં બૂડતે મનુષ્ય જેમ ફીણને પકડે છે, તેમ કુયુક્તિએને પકડે છે. હજારજીને સાધુ સાધ્વીની નિંદા કરી, આડુંઅવળું સમજાવી પિતાના પાશમાં ફસાવે છે. તેથી તે જ ધર્મક્રિયારૂપ વ્યવહાર મૂકીને હરાયાં ઢોરની પેઠે આડાઅવળા અથડાય છે, અને પ્રથમથી જ મગજ ચસ્કી જવાથી પશ્ચાત્ ઘણું સમજાવવામાં આવે છે, તે પણ પ્રયાસ નિષ્ફળ જાય છે. અહીં એવા શુષ્ક અધ્યાભીનાં હૃદય તપાસીએ તે તેમનાં ચરિત્ર ખરાબ વાસ
For Private And Personal Use Only