________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૮ )
તે
કે બાઈબલમાં પશુ પખીમાં આત્મા માન્ય નથી, કહેવાનું કે માઇબલ કઈ સન્નપ્રણીત શાસ્ત્ર નથી, માટે તે અપ્રમાણુ પુસ્તક છે. પશુપ ખીમાં મનુષ્યની પેઠે આત્મા છે, તેથી તે જીવાને મારવામાં જે અધમ ગણતા નથી, તે સ` અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવા જાણવા. જે લેાકેા એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને પંચેન્દ્રિય જીવાનુ સ્વરૂપ જાણતા નથી, તેથી તે લેાકે મિથ્યાત્વી જાણવા. જીવના જ્ઞાનવિના જીવની દયા થઈ શકતી નથી દશવૈકાલીકમાંજ કહ્યું છે કે પઢમં નાળ તો ચા-પહેલુ' જ્ઞાન, અને પશ્ચાત્ યા, માટે મિથ્યાદ્રષ્ટિજીવ અજ્ઞાનથી, અહિસારૂપ ધર્મને જાણી શકતે નથી. વળી અહિંસાના બે ભેદ છે. એક દ્રવ્યઅહિ’સા, અને બીજી ભાવઅહિંસા. તેમાં જે પ્રાણીને જેટલા પ્રાણ હોય, તેની રક્ષા કરવી તે દ્રવ્યઅહિંસા. એકેન્દ્રિયને ચાર, એરેન્દ્રિયને છ, તેરૈન્દ્રિયને સાત પ્રાણ, ચતુરિન્દ્રિયને આઠ પ્રાણ, અને પોંચેન્દ્રિયને દશ પ્રાણુ હાય છે, આત્માના અસંખ્ય પ્રદેશ છે, તેમાં પ્રત્યેક પ્રદેશે અનંતજ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણા છે. સાંસારિકજીવાના એકેક પ્રદેશે અનતિકવાનાં દલીયાં લાગ્યાં છે. તેથી આત્માના ગુણા આચ્છાદિત થયા છે, અને આત્મ પુદ્ગલદ્રવ્ય સંબધે ચારગતિમાં ભમે છે. પેાતાના આમાના ગુણ્ણાનું સ્વરૂપ સમજી, તેનું રક્ષણ કરવું. આત્માના
For Private And Personal Use Only