________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૭) અદભૂત સત્યાનંદથી, સહજસ્વભાવે આત્મા સદા વતે છે, કર્મપુદગલના શુભાશુભ વિપાકમાં, તથા તેના સાનુકુળ વા પ્રતિકુળ સંગોમાં, સમાનભાવે વતે છે. જે કરશે તે ભગવશે. હું સ્વસ્વરૂપ ભેગવીશ, તથા અધુના ભોગવું છું. પુદ્ગલને ભેગ પુદ્ગલને જ ઘટે. ચેતન ધર્મને ભેગ ચેતનદ્રવ્યને જ ઘટે. કમરૂપ વિપાકી પુદ્ગલેને ભકતા હું નથી. યદ્યપિ તેને વ્યવહારથી ભકતા કહેવાઉં છું, પણ નિશ્ચયથી નથી. તેમ કર્મ વિપકિપુદ્ગલે વ્યવહારનયથી નડે છે, પણ નિશ્ચયથી આત્માને ન શકતાં નથી. આત્મદ્રવ્યથી પુદ્ગલ દ્રવ્યને વિનાશ થતો નથી, અને પુદ્ગલ દ્રવ્યથી આત્મદ્રવ્યને વિનાશ થતું નથી, નિશ્ચયનયથી જોતાં કઈ દ્રવ્ય કેઈ દ્રવ્યને ઉપકારક તથા વિઘાતક નથી. શુદ્ધ ચિતન્ય
સ્વરૂપમાં, એક સરખી ઉપગધારા વહેતાં, આવી આત્મદશાનું ભાન થાય છે, અને સત્ય આત્મધર્મની પ્રતીત થાય છે, અને તેથી ચારિત્રમેહનીયને ઉપશમ, ક્ષચેપશમ અને ક્ષાયિકભાવ કરી આત્મા ચિંદાનંદ ભંડાર બને છે. અને તેરમાં ગુણસ્થાનકે કેવલજ્ઞાન, કેવળદર્શન, અનંત ક્ષાયિકસમકિત, અનંતચારિત્ર, દાનાદિ પાંચબ્ધિને ભકતા બને છે. અનંતય પદાર્થને જ્ઞાના જ્ઞાનથી આત્મા બને છે. આત્માને શુદ્ધસવભાવ થતાં, સહેજે આવી સ્થિતિ બન્યા કરે છે, ઉપશમભાવથી વા ક્ષય
For Private And Personal Use Only