________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૯) સૂર્ય હાલક ડેલક થતા હોય એમ દેખાય છે. પણ તે જેમ ભ્રાંતિ છે; તેમ આત્માએ રાગ દ્વેષથી પિતાના માનેલા, પદાર્થો છે તે પણ વસ્તુતઃ પોતાના નથી. વેદાંતી જડ પદાર્થોને ભ્રાંતિ માત્ર કહી, તેની સત્તાને લેપ કરે છે, તે જેનોને માન્ય નથી. જડ પદાર્થો આત્મારૂપે નથી, તેથી તે આત્માની અને પેક્ષાઓ અસત્ સમજવા પણ તે પિતાના સ્વરૂપે તે સત્ છે. જડ પદાર્થોની સાથે ચૈતન્ય પદાર્થને સંબંધ હોવાથી, આત્મા, અજ્ઞાનથી પિતાને જડ માની, ખાદ્ય પદાર્થોમાં મેહપામી બહિરાત્મપદ ધારણ કરે છે. આત્મ સ્વ અને પર પ્રકાશક હેવાથી, જીવ અને અજીવ પદાર્થની સિદ્ધિ થાય છે.
પર અજવાદિ વરતુ સિદ્ધ કરે, તે તેને પ્રકાશક આત્મા ઠરે. અનેકસ્વ તથા પરશાસ્ત્રોમાં માત્મા રાપર ઇફાર કર્યો છે, તેથી જીવ અને અજીવ પદાર્થ શશિ સિદ્ધ કરે છે, અને તે પ્રમાણે પ્રવર્તે તે અલ્પકાળમાં સકળ પંચેન્દ્રિય વિષવારીને, નિકામી તથા નિઃસંગી થાય, માટે ભવ્ય છે
એ પરદેષદષ્ટિને ત્યાગ કરી, સ્વાત્મસ્વરૂપ જ દેખવું પરદેષ દેખવાની દષ્ટિથી આત્મા દેશી બને છે તે બતાવે છે.
दुहा परदोषी जो चित्ततो, दोषी दिनने रात ।। बालकत्ति दोषमां, कात्ति अवदात. ॥ ७४ ॥
For Private And Personal Use Only