________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૭). ને ત્યાગ કરવા ઉત્સાહથી પ્રયત્ન કરે છે. પ્રત્યેક મનુષ્યમાં પ્રાય અ૯પ અધિક દોષને સદ્ભાવ હોય છે. પિતાના દે જેતા, ગુણની વૃદ્ધિ થાય છે, અને પરના દે જેતા ગુણને નાશ થાય છે. તમારું મન સ્ફટિક રત્ન સમાન છે, તેના ઉપર પરદેષગ્રહણરૂપ રૂશનાઈ કેમ રેડે છે ? તમે પોતે જ પોષગ્રહણરૂપબેથી તમારા આત્માને સંસારમાં બાંધી રાખે છે. જે દિવસમાં તમેએ કેઈના દોષ તરફ દષ્ટિ નહીં દીધી હેય, તે દિવસને ધન્ય છે. અનાદિકાળથી તમને દોષ જેવાની ટેવ પડી છે અને તેથી તમે તમારી ઉન્નતિમાં પોતાના હાથે પથરા નાખ્યા છે, તેથી તમારી આત્મશક્તિને પ્રકાશ થતો નથી. બીજાના દેષ જેવાને તમને કેઈએ હુકમ આપે છે! અને બીજાન દે જોતાં, પ્રથમ તમારા હૃદયમાં દોષને ભાસ થાય છે, તેથી તમને શમભાવની પ્રાપ્તિ થવાની નથી, અને સમભાવની પ્રાપ્તિ વિના મુક્તિ નથી. તમે સાધુ અગર સાધ્વી છે અને કેઈની આગળ તમે નિંદા કરે છે, અને અન્યના દેથી તમારી જીભ મલીન કરે છે, તમારું મન મલન કરે છે, તેથી શું દોષને શ્રવણ કરનારા પુરૂષે તેમને પવિત્ર ધારશે કે કેમ તેને વિચાર કરે. પ્રાયઃ ઘણું કરીને તમે દ્વેષ, સ્પધો, અને અન્યની મોટાઈથી અન્યના દોષે જેવાનું અને કથનનું સાહસ કરે છે, તેથી તમે ભારે દોષી 12
For Private And Personal Use Only