________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭પ) કોઈને અલ્પમાત્ર પણ દોષ દેખે નથી, અને કોઈની નિંદા કરી નથી. તમારે પણ મુક્તિ પદની ઈચ્છા હોય, તે હવે જરા આત્મસન્મુખદષ્ટિદેઈ, પિતાનું સ્વરૂપ વિચારવું ઘટે છે. શ્રી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વપ્રભુ ઉપર કમઠના જીવે બહુ ઉપસર્ગ કર્યા, પણ પ્રભુએ તેના દેષ તરફ દષ્ટિ દીધી નથી. શ્રી ગજકુસુમાલે પોતાના સસરાના ઉપર દેષ દૃષ્ટિથી જોયું નથી. અપકાર કરનાર ભલે અપકારરૂપ દેષનું સેવન કરે, પણ આપણે તે અપકાર કરનાર પ્રતિ દોષ દષ્ટિથી જેવું નથી. દોષ દ્રષ્ટિ વાળા છે, તે કાગડા અને તમારામાં અંતર નથી. દેષ દેખવામાં આશ્ચર્ય નથી, પણ ગુણ દેખવામાં આશ્ચર્ય છે. દેષ દેખવા તથા દેષનું કથન કરવામાં ધર્મ નથી, પણ ગુણ દેખવામાં ધર્મ છે. દેષને દેશી કહી, તેમની ફજેતી કરવામાં પિતાની તથા તેમની ઉન્નતિ નથી, પણ તેમને ગુણ બનાવવામાં તથા પિતાની દેષ દેખવાની ટેવ ટાળવામાં ઉન્નતિ સમજવી. કેઈ એક નાના બાળકની માતા પુત્રની નિષ્ઠાને ધોઈ નાખે છે, તેમ ઉત્તમ પુરૂ કે જે માતાના સમાન છે, તે દોષી પુરૂષના દેષરૂપ વિષ્કાને ધોઈ નાખે છે, પણ નિંદામાં પ્રવૃત્ત થતાજ નથી. ભવ્ય પુરૂષે પોતાના શુદ્ધાચરણથી અનેક છના દેષને ટાળી નાખે છે, અને પુરૂષની વાણરૂપ ગંગા નદીમાં અસત્યરૂષે સ્નાન કરી દેને દૂર કરે છે
For Private And Personal Use Only