________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૨). पक्षपाततो परशुं होदे, राग धरत हुँ गुनको. अव० ७ भाव एक हि सब ज्ञानीको, मूरख भेद न भावे ।। अपनो साहिब जो पिछाणे, सो जस लीला पावे. अब० ८
ભાવાર્થ –હવે મેં સત્યસાહેબ જે દેહમાં અસંખ્ય પ્રદેશરૂપવ્યકિતથી બિરાજીત આત્મા છે, તેને પામે. જેની અંતરદૃષ્ટિથી સેવા કરતાં મારે જેના ઉપર પ્રેમ થઈ ગયે, એવા આત્મસાહેબને પ્રાપ્ત કર્યો. અંતરાત્મપ્રભુને અન્ય કઈ તે પોતાને થતો નથી. ઘણું પ્રયત્ન કરીએ, તો પણ જે પિતાને નથી, તેને પોતાને કરે નહીં અને વળી જેની સેવા કરતાં, પોતાની સર્વ આત્મસમૃદ્ધિ ક્ષણવારમાં આપી દે છે. ક્ષપકશ્રેણિએ ચઢેલા મુનિવર્યો શુકલધ્યાનમાં ધાનારૂઢ થઈ, સ્થિરોપ ગથી, આત્મપ્રભુની સેવા કરે છે, તે તે કર્મની પ્રકૃતિને ખેરવી તેરમાગુણઠાણે ક્ષાયિકભાવની નવલબ્ધિયોને આત્મરૂપપ્રભુ અર્પે છે. આત્મા પોતાની સેવા કરે છે અને પોતેજ સંપત્તિ આપે છે. માટે આત્મ રૂપસાહેબ જ મારા દિલમાં ધ્યેય છે. એના વિના રાજા, ચક્રવતિ, શેઠ, પાદશાહ, ઠાકર વિગેરે બાાધનસત્તાથી સાહેબ કહેવાય છે, તે તે મારા દિલમાં રૂચતા નથી. બાહાસાહેબ અને આત્મસાહેબમાં આકાશ પાતાળ એટલે ફેર છે. મેરૂ પર્વતની આગળ સર્ષપને દાણે કયાં ! સ્વયંભુ
For Private And Personal Use Only