________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૦') ત્તિ થાય છે. માટે અન્ય મનુષ્યોને ગુણી બનાવવા એકાંત ઉદ્યમ કારણભૂત સમજી, બહાપ્રવૃત્તિમાં પડવું પ્રાયઃ યોગ્ય જણાતું નથી. પ્રથમ તે પિતાના આત્માને ગુણ બનાવ્યું નથી, તે અન્યને શી રીતે ગુણી બનાવી શકવાના. પિતાને આત્મા બહિરાત્મભાવથી અનેક પ્રકારના વિકલ્પ સંકલપ સેવ્યા કરે છે, તથા રાગદ્વેષથી સદેવ આચરણ પ્રતિદિન સેવ્યા કરે છે, અનેક પ્રકારનાં સિંહની પેઠે ગર્જના કરી ભાષણે આપે છે. પણ અન્તમાં જોયું હોય તો મોટી પલ હોય છે. બાહ્ય જગના છવને અનેક પ્રકારની વિદ્વત્તા તથા ચતુરાઈ દેખાડવા આત્મા પ્રયત્ન કરે છે, પણ અંતરના ક્રોધ, કામ, લોભ મેહ, માયા, મત્સરનો નાશ કરવા બિલકુલ પ્રયત્ન કરતો નથી. કહે કેટલું બધું અધેર! દુનિયામાં મહત્તા મેળવવા માટે તથા સ્વાર્થ સાધવા માટે, જીવ, જે કંઈ કરે છે, તેટલું આત્માની મહત્તા તથા આત્મગુણેની પ્રાપ્તિ માટે, તે કંઈ પણ કરતા નથી. બાહાકીર્તિ તથા, પ્રતિષ્ઠા માટે જેટલે પ્રયત્ન કરે છે, તેનો શતાંશ પણ પિતાના આત્મગુણમાટે પ્રયત્ન કરતે નથી. બીજાની નિંદા કરવામાં તથા અમુકની હલકાઈ કરવામાં જેટલી હુંશીયારી જીવ ધારણ કરે છે, તેને શતાંશ પણ પિતાના દોષ જોવામાં અને અવગુણુથી થતી પિતાની હલકાઈ જોવામાં, પ્રયત્ન કરતો નથી. આનું કારણ અજ્ઞાન
For Private And Personal Use Only