________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૧ )
વિના તથા મેહ વિના બીજું કઈ નથી. અજ્ઞાનથીજ આવી અહિરાત્મભાવની પ્રવૃત્તિયે! થયા કરે છે. અજ્ઞાનથીજ જીવ પારકી પંચાતમાં દેઢડાહ્યા અની આત્મગુણથી ભ્રષ્ટ થાય છે. અજ્ઞાનથીજ પેાતાના આત્મામાં સુખ છે, એમ સમજાયુ' નથી. અજ્ઞાનથીજ અન્યના દેાષા જોવામાં કાકવૃત્તિ ધારણ કરી, વારવાર પેાતાના મનને નિદામાં પ્રવર્તાવી, પાતે નિંદ્યક બને છે. જો અહિરાત્મા; અંતરાત્મા, તથા પરમાત્મસ્વરૂપનુ ગુરૂ ઉપદેશ દ્વારા જ્ઞાન થાય તેા, આવી દેષપ્રવૃત્તિએથી નિવૃત્તિ થયા વિના રહે નહિ. માટે હું આત્મન્ ! સમજ કે બાહ્યવસ્તુમાં પ્રવૃત્તિ તથા લક્ષ દેવાથી અહિરાત્માની પુષ્ટિ થાય છે. માટે ક્ષણે ક્ષણે આત્મસ્વરૂપ સ્મરણુ કર !! અન્યવસ્તુ રૂપ હું નથી, એમ દૃઢ નિશ્ચય કરી, ખાતાં, પીતાં, ફરતાં, દરેક કાર્ય કરતાં અંતરમાં લક્ષ રાખ !! બાહ્યપ્રવૃત્તિમગ્નચિત્તને, ત્યાંથી ખેચી, અન્તમાં વાળ અને અન્તઆત્મસ્વરૂપની ભક્તિ કર.
અન્તક્તિથી અન્તરાત્માને ભાવતાં, અંતમાં જ્ઞાન દન ચારિત્રના ઉદ્યોત થાય છે, અને કેવલ શુદ્ધ આત્મસ્વરૂપનુ શુદ્ધાપયેગથી તન્મયપણે ભજન (સેવન) કરતાં, અંતરમાં કેવલ જ્ઞાનાદિ ગુણાના ઉદ્દાત થાય છે. અન્તરામપ્રભુની ભક્તિથી ક્ષાયિકભાવે શક્તિયા પ્રગટે છે. કેવલ આત્મિક શુદ્ધસ્વભાવે ઉપયાગથી પ્રવતવું, તેવી શાંતતા પ્રપ્ત થાય છે, પણ ફક્ત કાયા વાણીની જે ચેષ્ટા તેની સ્થિરતા,
For Private And Personal Use Only