________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૭ )
શુદ્ધેાપયેાગે સેવના કરતાં, અલ્પકાળમાં શિવસુખની પ્રાપ્તિ થાય છે. કેટલાક લેાકેાએ કીતિ રાજ્યાદિ આદિની પ્રાપ્તિ અથે, સેવા કરી, તેા તેને તેટલું જ મળ્યું. લેાકેા જેવા હેતુથી જેવી સેવના આત્મપ્રભુની કરે છે, તેવુ તે ફળ પ્રાપ્ત થાય છે. બહિરાત્મપ્રભુની સેવના આ જીવે અનાદિકાળથી કરી, પણ કિંચિત્ સુખની પ્રાપ્તિ થઇ નહીં. સુભૂમ ચક્રવર્તિ લેાભથી અહિરાત્મપ્રભુની સેવા કરી નરકગતિ પામ્યા. ઇર્ષ્યા લાભથી ધવળશે અહિરાત્મપ્રભુની સેવા કરી નરકગતિ પામ્યા. વ્યભિચાર તથા અભિમાન વિગેરે ઢાષાથી, રાવણ નૃપ અહિરાત્માની સેવા કરી, નરકગતિ પામ્યા. ઉદાયીરાજાને કકરત્નની છરીથી મારનાર વિનયરત્ન નકગતિ પામ્યા, તેમાં પણ દ્વેષ કપટથી બહિરાહ્મસેવનાજકારણીભૂત છે. અગ્નિશર્મા બ્રાહ્મણને જીવ, દ્વેષવડે અહિરાત્મપ્રભુની સેવ! કરી, દુર્ગતિનાં મહાદુ:ખ પામ્યા. નમુચિપ્રધાન, મિ થ્યાત્વ દ્વેષાદિક અહિરાત્મપ્રભુની સેવા કરી, નરકગતિ વિગેરેનાં મહાદુ:ખ પામ્યેો. સંગમ દેવતા અહિરાત્મપ્રભુની સેવા કરી મહાદુઃખ પામ્યા. પૃથ્વીને પેાતાની માની રાગથી અને દ્વેષથી મહિરાત્મપ્રભુની સેવા કરી, અનેક રાજાએ જન્મજરામરણનાં મહાદુઃખ પામ્યા. જ્યાંસુધી અજ્ઞાન છે, ત્યાં સુધી અહિરામપ્રભુની સેવા કરવામાં આવે છે. અઢારપાપસ્થાનકથી, અહિરાત્મપ્રભુની સેવા
For Private And Personal Use Only