________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) વસ્તુજન્યસુખ તે પુગલના આધીન છે, અને તે ઈષ્ટ એવાં પુદ્ગલેની વસ્તુઓને જે સોગ થાય છે, તેવોજ તેને વિગ પણ થાય છે. પૌગલિક ઈષ્ટવસ્તુઓ સદાકાળ કેઈની પાસે રહી નથી, અને રહેવાની નથી. ઇંદ્ર, ચંદ્ર, નેગેટ વિગેરે જે પગલિક સુખો ભેગવે છે, તે તેમના શરીર પર્યત સમજવું. અન્ય શરીરની પ્રાપ્તિ થતાં, ઇષ્ટ પુદગલ વસ્તુને વિગ થતાં, તેથી થતા સુખનો પણ વિગ થાય છે. માટે બાહ્યપ્રભુની સેવામાં ક્ષણિક સુખ છે પણ અંતે દુઃખજ સમાયું છે. ત્યારે અન્તરાત્મપ્રભુની સેવામાં જે સુખ થાય છે તે કહે છે–સા સિદ્ધરમ કુલ વિશ્રાસી, નિષનુમાન-પ્રતિદિનરાત્રી સિદ્ધસુખ સમાન સુખને વિલાસી આત્મા બને છે. કારણકે, પોતાના ગુણને જે ભેગ છે તે સ્વાભાવિક છે, તેથી તેનો વિયોગ થતું નથી. આત્માની સાથે પુદગલ વસ્તુને સંગ થાય છે, અને તેથી તેને વિયેગ થાય છે. આત્માની સાથે પુગલદ્રવ્યને સંગ વિભાવિક છે, તેથી તે વિઘટે છે; માટે સ્વગુણભેગમાંજ સુખ સમાયું છે, એમ શ્રી સર્વજ્ઞ મહાવીર સ્વામી કહે છે. પરવતે જડ છે, અને જડમાં સુખગુણ નથી, તેથી અજ્ઞાનજન્ય બ્રાંતિ ટાળીને, અન્તરાત્મપ્રભુની સેવા કરે, કે જેથી સાદિ અનંતમાં ભાગે સત્યસુખ પામે. ક્ષણિક સુખ તે સાદિસાત ભાંગે છે, અને જડ વસ્તુને સંબંધ પણ સાદિસાંત ભાંગે છે. દેવ
For Private And Personal Use Only