________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૭) વસ્તુમાં અજ્ઞાનદશાથી રાગ બંધાયે હતો તે જ્ઞાનદશા પ્રગટ થતાં, નાશ પામ્યા, અને અંતરાત્મપ્રભુ ધ્યાનમાં રમણતારૂપ રાગ થયે, તે હવે કદી છૂટનાર નથી. મારા મનમાં અંતરાત્માભુભકિત અને સેવા જ અડનિશ રમી રહી છે. સર્વત્રજ્ઞાનિએ ને એક ભાવ હોય છે; સર્વજ્ઞાનિઓને એકસરખે વિચાર હોય છે, અને શતમૂખના શર વિચાર જુદા જુદા હોવાથી, પરસ્પર વિચાર મળતા નથી. જે જ્ઞાની હશે, તેના વિચાર મળતા હશે. અત્તરામપ્રભુ સેવનમાં જે જ્ઞાની થયા, અને જે થશે, તે સર્વના એક સરખા વિચાર હોય છે. મર્મોને ભેદજ્ઞાનની, વા અંતતત્વની સમજણ પડતી નથી. અસંખ્યપ્રદેશેકરી, શરી૨માં વિરાજીત અંતરાત્મરૂપ પિતાને સાહેબ, તેને જે ભવ્ય ઓળખે છે, તે કર્મશત્રુને જીતીને યશેલીલા પાવે છે, એમ શ્રીય વિજયજી ઉપાધ્યાય કહે છે. અંતરાત્મસાહેબની સેવા કરવી તે જ સત્યેષ્ટ કર્તવ્ય છે. માટે બાહ્યની રાગષથી બહિરાત્મભાવે થતી પ્રવૃત્તિને ત્યાગ કરી, અંતરાત્મની ભકિત કરવી, તેજ સારમાં સાર છે. બાહ્ય જગપ્રપંચની ખટપટમાં લટપટીયા થઇ પડવાથી, વિક૯૫ સંકલ્પ જાળમાં મૃગની પેઠે ફસાવું પડે છે. તે સંબંધી ઉપાધ્યાચજી સમાધિશતકમાં કહે છે કે–
मोहवागुरी जालमन, ताम मृगमत होउ; यामे जे मुनि नहि परे, ताकुं असुख न कोउ. ।।
For Private And Personal Use Only