________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १८१ )
काष्ठमध्ये यथा वन्हिः शक्तिरूपेण तिष्ठति । अयमात्मा शरीरेषु, यो जानाति स पण्डितः ॥ ३ ॥
પરમાનંદ સંપન્ન, નિર્વિકાર નિરામય, એવા પેાતાના આત્માને દેહમાં રહ્યા છતાં, પણ ધ્યાનહીન પુરૂષા દેખી શકતા નથી. પાષાણુમાં જેમ સુવણુ વ્યાપીને રહ્યું છે; દૂધમાં જેમ ધી રહ્યું છે, તથા કાષ્ટમાં જેમ અગ્નિ સૂક્ષ્મરૂપે રહ્યા છે. તેમ આ આત્મા, શરીરમાં વ્યાપી રહ્યા છે. એમ જે જાણે છે તે જ્ઞાની જાણવા, અને તે પેાતાની પાસે અં તરાત્મ પ્રભુ છે, એમ જાણી શકે છે, દેહમાં અંતરાત્મ પ્રભુ બિરાજમાન છે તેને સંએધી એક પદ ગાયું છે કે—
पद. तत्त्वस्वरूपी अलख ब्रह्म तुं, परमातम परगट पोते । घटमां वशीयो मायाथी, जडमां निजने शुं गोते तव ॥ १ ॥ अजरामर अविनाशी अरूपी, आंख मींचकर अवधारो । रटना अविड पदनी लागे, तो होवे घट उजियारो | तत्र ॥२॥ अविचल असंख्य प्रदेशी आतम, चिद्यन चेतन तुं प्यारो । नित्यानित्पस्वरूपी ज्ञाता, अनेकान्तमत निरधारो |तच्च ॥ ३ ॥ परमेष्ठिमय परगट पोते, समज समज आतमदेवा । बुद्धिसागर प्रेमभावथी, करवी तेनी दील सेवा । तच्च ||४||
For Private And Personal Use Only