________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૪ )
શું એ છે દોષ છે? તમારું મન અનેક પ્રકારના વિકલ્પ સંક ૫ કર્યા કરે છે, તે શું ઓછો દેષ છે! આઠ કર્મ પણ દેષ રૂપજ છે, અને તે આઠ કર્મને તમે ધારણ કરે છે તે તેથી તમે નિર્દોષી ઠરતા નથી. તમને હસો છે, છેલો છે, અંતમાં અનેક પ્રકારની કુવાસનાઓને ધારણ કરે છે, તેથી શું તમે દોષી ઠરતા નથી ? હા અવશ્ય કરે છે, તો અજ્ઞાન સ્થિતિથી સ્વાત્મભાન ભૂલી ગયા છે તે શું છે દેષ છે? આત્માની પરમાત્મસ્થિતિ થવા અર્થે બાહ્ય અને અંતર કોઈપણ પ્રકારને ઉદ્યમ કરતા નથી, તે શું દોષ નથી ! અમે લબત્ત દેષજ છે. તમેએ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે આત્મજ્ઞાની મુનિરાજ પાસે ગયા નથી, તે શું એ દોષ નથી સે !! તમે દુનિયાની નીતિ પ્રમાણે ચાલે છે, કિંતુઆત્મધર્મ પ્રાપ્તિની નીતિ માટે કાંઈપણ લક્ષ આપતા નથી તે શું તમારે દોષ નથી? વળી તમેએ પિતાને દેશી માની, દોષમય વૃત્તિવાળું મન કર્યું, પણ પોતાના ગુણેની પ્રાપ્તિ માટે કંઈપણ ઉદ્યમ કર્યો નહીં, તે શું છે દેષ છે? તમે મનુષ્ય જન્મ ધારણ કરી, પશુની પેઠે ધર્મહીન આયુષ્ય ગુમાવે છે તે બહુ દેષનથી? અજગરની પેઠે આળસુ થઈને તમે એ પ્રમાદ દોષનું ઘણું સેવન કર્યું છે, તે કેમ ભૂલી જાઓ છે; તમો દેષને દેખવાની ટેવ પરિહરી, આત્મગુણોનું નિરીક્ષણ કરશે, તે અજરામર પદ પ્રાપ્ત કરશે. આપણા શ્રી વીરજીનેશ્વરે
For Private And Personal Use Only