________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭ર) નહીં. અને પિતાના સ્વરૂપને અનુપયોગી થએલે એ આ
ત્મા સમયે સમયે સાત આઠ કર્મને ગ્રહણ કરે છે. વળી પરદેષ દૃષ્ટાને રાત્રીમાં પણ સ્વમામાં પારકા દેષ દેખાય છે. આવી આત્માની સ્થિતિથી પિતે અધમ બન્યું. અને તેથી અંતમાં ચંડાલ સરખે બજે, અને તેથી આત્મ ગુણને નાશ કરનાર બન્યા. આવી રીતે દોષ દેખવાની તથા બેલવાની ટેવથી અનેક પ્રકારના દેષનું ભજન આત્મા બને છે. અનેક પ્રકારના દેષથી આત્મા, બહિરાત્મભાવને જ સેવે છે, તેથી તે ઉપશમભાવ,-લપ શમભાવ, અને ક્ષાયિકભાવને પ્રગટ કરી શકો નથી. માટે ભવ્ય જીવોએ આત્મકાર્ય સાધવું હોય, તે પર દોષદષ્ટિને ત્યાગ કરવો. પરદોષદષ્ટિથી એકલા જ દેખવામાં આવે છે, પણ અન્યના ગુણ તરફ લક્ષ જતું નથી, હે ભવ્ય ! જરા હદયમાં સમાજ ! દરેક મનુષ્યમાં દોષ અને ગુણ રહેલા છે. કાળી બાજુ તરફ નહીં દેખતાં, ધાબી બાજુ તરફ દેખવાની ટેવ પાડ!! હે ચેતન ! અનાદિ કાળથી દેવ દેખાડવાની ટેવ પડી છે. તેને વૈરાગ્યથી અને જ્ઞાનથી વાર. જેમ જેમ દોષ દેખવાપણું દૂર જશે, તેમ તેમ આત્મા, સ્વભાવમાં રમણ કરશે, અને સ્વસ્વભાવ રમણતાથી આત્મ ગુણેને પ્રકાશ થશે. માટે હે ભવ્ય ! વિર અદેખાઈ નિંદાનું મૂળ કારણું પર દોષદષ્ટિને જલાજ
For Private And Personal Use Only