________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૮ )
અનેા છે. તમે અન્યના જે દોષ જુએ છે, તે ખરા હાય કે ખાટા હાય, તેમાં શું પ્રમાણ છે? અન્યમાં રહેલા છત ઢાષા દેખવાની, તથા તેની નિંદા કરવાની, ટેવથીજ તમે પરમાત્મપદ પ્રાપ્ત કરી શકતા નથી. તમારી સ્વસ્વભાવરમ ભુતાને તમે પરદોષ ગ્રહણની કુટેવથી પ્રાપ્ત કરી શકતા નથી. તમેા આજથી સ્વાત્માન્નતિના શિખરે ચઢવાનું ઈચ્છતા હોય, તે પરદોષ ગ્રહણ કરવાની બુદ્ધિને દેશવટો ઘે, અને દ્રઢપ્રતિજ્ઞા કરે, કે હું આજથી કોઇના દોષ જોઈશ નહીં. અને કદી કલેશ વૈર વિગેરે કારણથી અન્ય દાષાચ્ચારણમુદ્ધિ થાય, તે જીનેશ્વર ભગવાન નું તે સમયે સ્મરણ કરીને, પૂરી ટેવને વારીશ. ફાઇની નિદા કરવાની બુદ્ધિ થાય, ત્યારે તમારા મનને પ્રભુગુણુસ્મરણમાં જોડજો તમારી નિંદા કાઇ કરે, તે જાણીને તેની નિંદા કરવા પ્ર વૃત્ત થશે નહીં. આપણી મનેવૃત્તિયેા ઉપર બહુ દામ મૂ કવા જોઇએ. મનેાવૃત્તિને આત્મસ્વભાવમાં જોડવી, અને પરસ્વભાવના ત્યાગ કરવા. આત્મધર્મના ઉપયેગ ભૂલીને, અન્યવિકલ્પ સંકલ્પ કરવા, તે સર્વ પરભાવ છે. આ - ધ્યાન અને રોદ્રધ્યાન તે પરભાવના ધરનાં છે. આત ધ્યાનના ચાર પાયા છે, અને રૌદ્રધ્યાનના ચાર પાયા છે. તેનું વિશેષ સ્વરૂપ અસ્મમત ધ્યાનવિચામાંથી જોઇ લેવું. ૫રસ્વભાવમાં વતાં તિરોભાવની વૃદ્ધિ થવાથી, જ્ઞાનાદિચુણે
For Private And Personal Use Only