________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૬) રતામાં પ્રતિષ્ઠા સમજે છે, અજ્ઞાની કીર્તિને માટે રાત્રી દિવસ મનમાં અનેક પ્રકારની ઝંખના કરે છે, અને જે કીર્તિને કેઈપણ પ્રકારે નાશ થઈ ગયે, તે મરણ પામે છે, ત્યારે જ્ઞાની કીર્તિ અને અપકીતિ અને નામકર્મનાં પુત્રલેથી થતી દેખીને દુનીયામાં કીતિ અને અપકીતિમાં જરામાત્ર સુખ સમજતું નથી, અને તેથી કેઈ કીતિ કરે વા અપકિતિ કરે, તે પણ જરામાત્ર દાતુર ન થતાં, સમભાવથી આનંદમાં મગ્ન રહે છે; અજ્ઞાની સ્ત્રી ધનને પિતાના માની તેના દાસ જે બની જઈ, પિતાને ભાગ્યવંત માને છે. ત્યારે જ્ઞાની સ્ત્રી ધનમાં આત્મત્વ જરામાત્ર દેખતે નથી, તેથી તે ધનાદિક હાય વા ન હોય તે પણ સમભાવી થઈ, જ્ઞાનાનંદ અમૃતને આસ્વાદી થાય છે. અજ્ઞાની બાહ્ય મહત્તામાં મહાસુખ સમજી, તેની અત્યંત વાંછા કરે છે. અને બાહ્યસત્તાથી મહાવ પામેલા રાજા ગૃહસ્થને પુનઃ પુનઃ નમન સલામ કરે છે, ત્યારે આત્મજ્ઞાની બાહ્યસત્તા મહત્તાને દેહમેલ સમાન ગણું અંતરુ અનુભવી જ્ઞાનિની મહત્તાને પ્રમાણભૂત ગણી તેમને નમસ્કાર કરે છે, વંદન કરે છે, પૂજન કરે છે, અને બાહ્યમહત્તાને કુટેલા ઢેલ સમાન લેખે છે. અજ્ઞાની વાડી, ગાધિ, લાલ, તાવમાંજ
જ્યારે સુખને સેવધિ કરી લે છે, ત્યારે જ્ઞાની વાડી ગાઢ લાડને માટીનાં પૂતળાં કલ્પી લે છે, તેથી તેમાં કંઇ પણ
For Private And Personal Use Only