________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૮) હોય તે કશું જાણી શકે નહીં તેમ સંસારની ખટપટ વિકલ્પ સંકમાં ગાઢ નિદ્રાની પેઠે વર્તે છે, અર્થાત્ સંસારદશામાં અનુભવિમુનિરાજે જરા પણ મનને લક્ષ આપતા નથી. વળી અનુભવિમુનિરાજે એ હંસની ચંચુંની પેઠે જડ અને ચૈતન્ય ભાવને ભિન્ન ભિન્ન કરી ધાર્યો છે. વળી અનુભવિ મુનિરાજે પુદગલ સુખમાં કદિ રાચતા નથી. તેઓ ઔદયિક ભાવ ભેગમાં પણ ઉદાસીનતા પરિણામે વર્તે છે; મુનિરાજ આત્મધનભેગી યેગી છે; ક્ષાપશમિકભાવ ના મતિશ્રુત જ્ઞાનેકરી આત્મધ્યાન લગાવતાં, આત્મા, પોતાના સ્વરૂપને કર્તા, અને પર સ્વભાવનો અકર્તા થાય છે. આત્મિક શુદ્ધ ધ્યાનની સ્થિરતાથી સુખ થાય છે. વળી આમેધ્યાની મુનિરાજ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, એ છ કારક અંતમાં શોધે છે અને પરપરિણતિને રોધ કરે છે. એવા મુનિરાજ, પરમાત્મપદની પ્રાપ્તિ કરે છે; તપ જપ કિયાદિકથી પણ રાગદ્વેષક્ષય દ્વારા આત્મ વિશુદ્ધિ કરવાની છે, ભવ્ય છ આત્મસાધક થઈ, અનુભવાખંડાનંદથી આયુષ્ય સમાપ્તિ કરે છે,
સુન્ના, आत्मासंख्यप्रदेशमां, स्थिरता अद्भुत होय । परपुद्गलथी भिन्नता, स्पष्टपणे अवलोय. ॥७॥
For Private And Personal Use Only