________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૬ ) માટે પક્ષ પણ મુકિત અનુભવરહિત થવાથી અસિદ્ધ કરે છે, મુકતાત્મા થએલે જીવ; પાછે સંસારમાં આવતે નથી. એમ માનવામાં કોઈ જાતને દેષ આવતું નથી. વીતરાગ ભગવંતે કથિતમુકિત ન્યાયે મુકિત, પ્રમાણથી સત્ય કરે છે. કેઈ મતવાદી મુતિમાં સ્વામિ સેવક ભાવ સ્વીકારે છે, પણ કર્મક્ષયથી સર્વ સરખા હોય છે, તેથી સ્વામી સેવક ભાવ માનવે મિથ્યા કરે છે. માનિ પુલારિત જાવાઃ આત્માનો નાશ તેજ મુકિત ચાર્વાક માને છે. એવી મુકિતને તે વિષ્ટાને કીડે પણ ઈછે નહિ. મુકિતનું સ્વરૂપ સ્યાદ્વાદતત્ત્વથી સિદ્ધ થાય છે. આત્માની જ્ઞાનદર્શન ચરિરૂ૫ રૂદ્ધિને તિભાવ હતું, તેને આવિર્ભાવ થે, તેજ મુકતપણું કરે છે. રાક્ષથી મુઃિ એવંભૂતનયની અપેક્ષાએ ઘાતીયાં અને અઘાતીયાં સર્વ કમને ક્ષય, તેજ મુક્તિ જાણવી. અમીચતપંજરાતી (પરમાત્મદર્શન) નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે
तिरोभाव निजरुद्धिनो, आविर्भाव प्रकाश । परमातमपद ते का, तेपदनो हुँ दास ॥
આત્મા, કર્મના નાશથી, પોતે જ પરમાત્મ સ્વરૂપ થાય છે, માટે હે ભવ્ય! તને નિર્વાણમાં લય હોય, તે તારા
For Private And Personal Use Only