________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૫). ત્માને દેહને સંબંધ છે. તેથી કઈ જાતને વિરોધ આવતું નથી. આ ઠેકાણે દેહદેવળ ગ્રહ્યું છે, તે તે ફકત મનુષ્ય શરીર આશ્રી છે, તે તે સાદિસાંત ભાંગે છે. દેહદેવળમાં રહેલે આત્મા, પિતાની દેવત્વશક્તિના અજ્ઞાનને લીધે, અનંત શક્તિમાન છતાં, પણ પિતાને શક્તિ રહિત માને છે. વળી પિતાને દેહની પેઠે વિનવર માને છે. દેહના ધર્મોને આત્મામાં આરોપ કરે છે. દેહની વૃદ્ધિથી પિતાને વૃદ્ધ અને દેહના ક્ષીણ થવાથી પિતાને ક્ષીણ માને છે. આવી રીતે પરના ધર્મો પિતાનામાં કલ્પી, પિતાનું સત્ય સ્વરૂપ વિસરી ગયેલ છે. અહ! આશ્ચર્યની વાત છે કે દેહદેવળ ક્ષણભંગુર છે. તેથી પિતાને સુખ નથી, છતાં સુખ માની ભૂલ કરે છે. ક્ષણભંગુર દેહદેવળમાં ઉંઘવાથી ચારે ગતિમાં વિચિત્ર દુઃખના સ્થાનભૂત આત્મા થયો. દેહ દેવળને નાશ અણધાર્યો થાય છે, અને અન્ય દેહમાં રહેવું પડે છે, અનેક પ્રકારનાં છેદન, ભેદન, તાડન અને તર્જનનાં દુઃખે દેહવડે ભેગવવાં પડે છે, તેવા દેહમાં વાસ કરતાં જરા માત્ર પણ સુખ મળવાનું નથી. વળી દેહમાં સદાકાળ અશુચિ રહ્યા કરે છે. જે દેહમાં કસ્તુરી નાંખીએ છીએ તે પણ વિષ્કારૂપ બની જાય છે. નાકમાંથી લીંટ વહ્યા કરે છે, પેટમાં કરમીઆ મળ, વિષ્ટા, મૂત્ર વિગેરે ભર્યું છે. ચક્ષુમાંથી પીયા નીકળ્યા કરે છે.
For Private And Personal Use Only