________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩ )
શકે છે, તેમજ સહસ્ર લક્ષકેટિ દીપકના પણ માઇ શકે છે; જેમ સહસ્ર દ્વીપકના પ્રકાશને એક એરડામાં માતાં વ્યાઘાત આવતા નથી, તેમાં પણ વિચારવાનું છે કે દીપકના પ્રકાશ તે વણુ ગંધરસ સ્પર્શમય પુદ્ગલના ધા છે, જ્યારે રૂપી પુદ્દગલે પણ આવી રીતે માઇ શકે છે, તે પછી અરૂપી એવા સિદ્ધાત્માઓને એક સ્થાનમાં રહેતાં, કેઈ પણ પ્રકારના ખાધ આવી શકતા જ નથી. વળી હે શિષ્ય !! તેં કહ્યું કે સિદ્ધાત્માના પ્રદેશ છે, તે અન્યસિદ્ધાત્માના પ્રદેશેાની સાથે મળવાથી, સેળભેળપણું થઇ જાય. આમ કહેવું પણ ચેાગ્ય નથી. કારણ કે પ્રત્યેક સિદ્ધાત્માના અરૂપી પ્રદેશે અન્યાત્માના પ્રદેશેા ભેગા રહે છે, છતાં પણ મળી જતા નથી. એક આકાશપ્રદેશમાં અનત સિદ્ધાત્મપ્રદેશે ભેગા રહેતાં પણ પ્રત્યેક સિદ્ધાત્માની વ્યક્તિ ભિન્ન હોવાને લીધે, ભેળસેળપણું થતું નથી. જેમ એક દુકાનમાં પાંચ ગુમાસ્તાઓ રહે છે, પણ દરેકની વ્યક્તિ જીદ્દી રહે છે. તેમાં કંઇ ભેળસેળપણુ‘થતુ નથી, તેમ સિદ્ધાત્મપ્રદેશમાં પણ સમજી લેવુ: પ્રત્યેક સિદ્ધાત્મવ્યક્તિ ભિન્ન ભિન્ન હૈાવાને લીધે તેમાં ભેળસેળપણ' થઇ શકતું નથી, એમ સમજી લેવું.
પૂર્વોક્ત સિદ્ધાત્મપદની શિક્ત આ શરીરમાં રહેલા આત્મામાં સત્તાએ રહી છે. તેને સએધીને કહે છે કે, હે ભવ્ય ! દેહરૂપ દેવળમાં અનાદિ કાળથી આત્મારૂપ દેવ
For Private And Personal Use Only