________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
( ૧૨ )
સંસાર વિના મુક્તિની સિદ્ધિ થઈ શકે નહીં, અને તેથી તમારી માનેલી મુક્તિ એક કલ્પનાને ગપગોળેજ માત્ર કહી શકાય. બીજે પક્ષ ગ્રહી, તમે માનશે કે મુક્તાત્માની ઈચ્છા દુઃખ વિષયી છે, તે તેવી ઈચ્છા મુક્તાત્માને ઘટે નહીં. અને દુઃખ વિષયી ઈચ્છા, તે એક કીડાને પણ પ્રિય નથી, અને એવી ઈચ્છા તે મુક્ત છેને કહેતાં મહા મૂર્ખતા ઠરે.
વળી ઈચ્છાથી સંસારમાં કેમ આવી શકે છે કારણ કે, સંસાર બળતા અગ્નિ સમાન છે. સંસારમાં જરા માત્ર પણ સુખ નથી તેવા સંસારમાં અનંત સુખરૂપમુક્તિને છોડને મૂર્ખવિના કેણ આવવાની ઇચ્છા કરે ? વિચારશૂન્ય વિના આવી મુક્તિ અન્ય કેણુ માની શકે ! વળી એક દષ્ટાંત સાંભળે. “એક મનુષ્ય આંખે આંધળે હતું તેથી તે બહુ દુઃખ પામતે હતે. કોઈ દાકતરે દવાના પ્રયોગથી તેની - ખની અન્ધતા ટાળી તેથી તે સર્વ પદાર્થોને જોવા લાગ્યો. હવે તે પિતાની મેળે શી રીતે આંખ ફેડી નાંખે? તેમ સંસારી જીવ પ્રથમ સંસારમાં મહાદુઃખી હતો, તેને સમ્યગજ્ઞાન ધ્યાનાદિથી મુક્તિ થઈ, તેથી તે સત્ય અનંત સુખ ભેગવવા લાગ્યા. તે પાછે કેમ સંસારમાં આવવાની ઈચ્છા કરે ! અલબત કદી કરે જ નહીં. વળી સત્યાર્થ પ્રકાશના નવમા ઉલ્લાસમાં લખ્યું છે કે આત્મા જ્ઞાનફલ ચાહે છે, જ્ઞાનથી
For Private And Personal Use Only