________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૦ )
ગાપે ખીલા માર્યા હતા, તેા પણ જરા માત્ર પશુ ગેપના ઉપર દ્વેષ કર્યાં નહેાતા; તથા વળી વીરપ્રભુને ચંડકૌશિક સપ કરડચે હતા, તે પણ તેના ઉપર જરા પણ દ્વેષ કર્યાં નહેાતે. શ્રી વીરપ્રભુને સાધુ અવસ્થામાં દેવતાઓએ સ્તવના-પ્રશંશા કરી તાપણ તેએના ઉપર રાગભાવ કર્યાં નહીં. શ્રી વીરપ્રભુએ દ્મસ્થ અવસ્થામાં પણ ગામેગામ વિચરીને શાતા અને અશાતા વેદનીયને સમભાવે વેદી, તેથી તેમણે પરમાત્મપદ પ્રગટ કર્યું, તેમ શ્રી ચરમ તીર્થંકર વીરપ્રભુની પેઠે પુણ્યનાં અને પાપનાં ફળ ભાગવતાં, પણ સમભાવે વર્તે, હષ શાક ઉત્પન્ન થાય નહીં; એવી જ્ઞાનવર્ડ સમાવસ્થાની ઉત્પત્તિ, શાતા અને અશાતાવેદનીય ભોગવતાં પણ, અંતમાં વર્તે તે અલ્પકાળમાં સફળકમના ક્ષય થઈ જાય, શ્રી સ્ક`ધકસૂરિના શિષ્યાની પેઠે દુઃખ ભાગવતાં સમાવસ્થા પ્રગટે તા કલ્યાણ થાય, તથા ગજસુકુમારની પેઠે શ્વસુર ઉપર દુઃખ દેતાં, પણ સમભાવ વર્તે, તથા પૃથ્વીચંદ્ર અને ગુણસાગરની પેઠે શાતા વેદનીયના હેતુઓ પ્રાપ્ત થયા છતાં, પણ સમભાવ વર્તે, તે અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહીં. કેવલ સમકિતી જીવાને આવા પ્રકારના સમભાવ વતી શકતા નથી. જ્ઞાન વિના આવે ઉત્તમ શમભાવ આવતા નથી. અજ્ઞાનાવસ્થામાં પણ મિથ્યાત્વયેાગે શમાભાસ કેાઇ જીવામાં માલુમ પડે છે, પણ તે યથા પ્રવૃત્તિકરણને છે. તેટલા માત્ર શમથી
For Private And Personal Use Only