________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮) આત્માની સાથે ઉપગ ભાવની એકતાનતા થઈ નહીં, અને વળી આત્મગુણપ્રાપ્તિકારક ધ્યાન સ્મરણાદિક ઉદ્યમ કર્યો નહીં, તેથી કાકાશના પ્રતિપ્રદેશે આત્માએ અનંતિવાર જન્મ મરણ ધારણ કર્યા, પણ જે આત્મસ્વરૂપમાં ચિત્તવૃત્તિ રમે, અને પરને ગ્રહે નહીં, વિકલ્પ સંકલ્પ દશા છુટે, સંવરાવસ્થામાં આત્મા વતે, તે આત્મામાંજ મુકિત છે. આત્માને જ બંધ છે. અને આત્માનીજ મુક્તિ છે. સમ્યમ્ ગુરૂગમથી પ્રાપ્ત કરેલા જ્ઞાનથી, શિષ્ય આત્મસ્વરૂપાથે પ્રયત્ન કરતો છત, જ્ઞાન દશન ચારિત્ર વીર્યાદિ ગુણરત્નની પ્રાપ્તિ કરે. આત્મશ્રદ્ધા પ્રાપ્ત થવી મહાદુર્લભ છે, માટે પ્રથમ સુગુરૂની શ્રદ્ધા હોય, અને સુગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલે અને સુગુરૂની ભક્તિ કરે, તે સુગુરૂ પ્રતાપે આત્મપદ પ્રાપ્ત કરે છે. આ ત્મા વ્યવહારનયથી કમને કર્તા તથા ભોકતા છે, અને ચારિત્રમાં રમણ કરવાથી, કર્મને હર્તા પણ થાય છે. રત્નત્રયીને આધાર આત્મા જ્ઞાન ગુણથી ઓળખાય છે.
રૂા . रूपी अचेतन जाणवू, वर्णादिक पर्याय ॥ पुद्गल द्रव्य अनंतता, व्यापक लोक सदाय ॥ ६० ॥ पुद्गल परिणत आतमा, वर्ते नय व्यवहार ।। काल अनादि भङ्गथी, जीव अनंता धार ॥ ६१॥
For Private And Personal Use Only