________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) , સ્વજાતિ વિજાતિ ઉપચરિત અસદભૂત વ્યવહારથી નગરકેટ વિગેરેને સ્પર્શી આત્મા જાણ. તથા અશુદ્ધનિશ્ચયનયથી રાગદ્વેષને કર્તા આત્મા છે. અશુદ્ધકિયાને કર્તા આત્મા અનાદિકાળથી છે. તેથી ષકારકકિયા પણ આત્મામાં અશુદ્ધપણે પરિણમી છે, અને તેથી આત્મા પર પરિણતિને ધારતે શુદ્ધ પરિણતિ સ્વરૂપ વિસરી ગયેલ છે. સર્વ સંસારિ જીવોની અહંવૃત્તિયોગે આવી અવસ્થા થઈ ગઈ છે, કર્મરૂપે આકર્ષેલા પુદ્ગલેને ચાર પ્રકારે મેદિક દ્રષ્ટાંતે બંધ પડે છે તે દર્શાવે છે.
માનાર્થી ને પુદ્ર, રવિણ તેનો વધ | प्रकृत्यादिक कर्मथी, जीव पुद्गल संबंध ॥ ५३ ॥ रूपी अरूपी परिणम्या, क्षीरनीरदृष्टांत ॥ भेदज्ञाननी योजना, विना थइ महाभ्रान्ति ॥ ५४॥
રાગદ્વેષથી આકર્ષેલાં પુદ્ગલેને પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, પ્રદેશબંધ, અને રસબંધ, એ ચાર પ્રકારે બંધ, પડે છે; કર્મની એકસો અઠ્ઠાવન પ્રકૃતિરૂપ પુદ્ગલને જીવની બાથે અનાદિકાળથી સંબંધ થયો છે. આકર્ષેલાં કર્મ રૂપી પુદગલે રૂપી છે, અને તે જીવની સાથે ક્ષીરનીરની પેઠે પરિણમ્યાં છે. ભેદજ્ઞાન વિના કર્મ અને આત્માની ભિ
For Private And Personal Use Only