________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૯ )
પુદ્દગલ દ્રવ્ય રૂપી અને અચેતન છે, તેના વણુ, ગંધ, રસ અને સ્પા પર્યાય છે. પરમાણુઓરૂપ પુદ્ગલદ્રવ્ય અનતા છે, અને તે પુદ્ગલપરમાણુ લેાકાકાશવ્યાપક છે; પુદ્દગલપરિણામી આત્મા વ્યવહારમાં વર્તે છે, અનાદિકાલથી અનંત જીવા કર્મ સાથે પરિણમ્યા છે; આ સબંધી વિશેષ વર્ણન પૂર્વે કર્યું છે, તેથી સામાન્ય શબ્દાર્થ માત્રનું અત્ર વર્ણન કર્યું છે.
રૂા. रागद्वेषे परिणामी, अशुद्धवृत्ति थाय;
कर्माष्टक ग्रहतो भवी, भवभवमां भटकाय ।। ६१ ॥ शक्ति विचारे सिद्धसम, जगजीवो सहु जोय; માંચ્છાશ માળિયા, અરુષને નવિ હોય માધ્
રાગદ્વેષે પરિણમેલી અશુદ્ધવૃત્તિ કહેવાય છે, અને તે અશુદ્ધવૃત્તિથી અષ્ટકને ગ્રહણ કરતા જીવ સંસારમાં ૫રિભ્રમણ કરે છે. અજ્ઞાનથી કલ્પેલાં કુ ટુ ખાદિકમાં જીવ સમતાથી અધાઇ રાગદ્વેષ કરે છે. રાગદ્વેષયાગે જીવ રજુ વિના પણ અધાયા છે, કાદવિષેના ખરડાયા છે. જીવ રાગદ્વેષે કરી સ’સારમાં આડાઅવળા અથડાય છે. આત્મ જ્ઞાનથી આત્મા વિચારે છે કે... અરે ! મારી સ્વરૂપમાં સ્થિતિ રહી નથી, અજ્ઞાનથી માહ પામેલા જીવ વૃથા જન્મે છે,
'
9
For Private And Personal Use Only