________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) અને કયું નામ છેટું ? આપણે પિતાના નામની પ્રસિદ્ધિ– કીતિ માટે જે કંઈ સારાં કામ કરીએ છીએ, તેટલાં જ પરેપકાર કૃત્ય તેવી ખરાબ આશા વિના કરીએ, તો આત્માની ઉન્નતિ અલ્પકાળમાં કરી શકીએ. અલક્ષ્ય એ આત્મા તેનું વસ્તુતઃ વિચારીએ તે નામ નથી, આત્મા અનામી છે; શબ્દસંકેતથી જગતને વ્યવહાર ચાલે છે. ઉત્તમ પુરૂના નામસ્મરણથી ઉત્તમગુણની યાદી આવે છે, અને તેવા ગુણે પિતાના આત્મામાં પ્રગટે છે. માટે વ્યવહારમાર્ગમાં પ્રભુનું નામ, ગુરૂનું નામ, મરણીય છે. પણ નામ જેનું પાડવામાં આવ્યું છે, તેથી વસ્તુ ન્યારી હોય છે, તે વાત ભૂલવી જોઈતી નથી નામ છે તે વાચક છે, અને વસ્તુ વાચ્ય છે, નામ અને વસ્તુને વાચક વાચ્ય સંબંધ છે; તીર્થકરોનાં નામ તે તીર્થ - કર વ્યક્તિનું ભાન કરાવે છે, માટે તે વાચક છે, અને તીર્થ - કર વ્યક્તિનું વાચ્ય છે. તેમ આપણું અમુક નામ પાડયું તે વાચક છે, અને આપણું આકૃતિ તે વાય છે. નામ અને આપણી વ્યક્તિને એકાંતે અભેદ અધ્યાસ ધારણ કરી આપણે અશુદ્ધ પરિણતિને સેવીએ છીએ અને તેથી અજ્ઞાનમાં જીવન ગાળીએ છીએ. અહંવૃત્તિ ઉત્પન્ન કરનાર અજ્ઞાનને પુત્ર અવિવેક છે. જગમાં પુરૂષ અને લલનાઓ દરેક આવી રીતે નામ રૂપ, બ્રાત, ભાત, તાતમાં, અહંવૃત્તિથી. ફસાયાં છે. જ્ઞાનીઓ અહંવૃત્તિનું પ્રબલ સામર્થ્ય
For Private And Personal Use Only