________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) આપણુ પાસે આવશે, એમ વિચાર કરતી પરપુરૂષની આશાથી રાત્રીના બાર વાગ્યા સુધી બેઠી, પણ કોઈ પુરૂષ આવ્યું નહીં. પુરૂષ મળવાની આશા તેના હૃદયમાં વારંવાર નદીના પૂરની પેઠે ઉભરાતી હતી. પણ રાત્રીના બે વાગ્યા સુધી આશામાં ને આશામાં જરા માત્ર પણ ઉંધી નહીં. ત્યારે તેણે વિચાર કર્યો કે અહે! મેં આશામાં નિદ્રા પણ લીધી નહીં. ભેજન પણ કર્યું નહીં. ધિક્કાર છે આશાને કે જે મેં આશાથી બંધાઈ મારૂં જીવન વ્યર્થ ગાળ્યું, એમ વિચાર કરતાં તેના મનમાં વૈરાગ્ય પ્રગટ. વેશ્યાને ધંધે છેડી દીધે, પ્રભુભજન કરવા લાગી, અને અનેક પુરૂષને વેશ્યાના સંગથી થતી ખુવારી સમજાવવા લાગી, અને તે સદાચારમાં તસ્કર થઈ; આશાને ઉદ્દેશી કહ્યું કે–જારા ઉદ પર સુવું, નૈરાર vમં ગુન્ આશા છે તેજ મેટામાં મેટું દુઃખ છે, અને આશારહિતપણું તેજ મેટું સુખ છે. આપણે આશાનાં બંધને છેડીએ તે સુખને અનુભવ મેળવવા ભાગ્યશાળી થઈશું. અનેક પ્રકારની આશાઓના વિચારે સપાસપ મનમાં કર્યા કરે છે, અને તેથી સુખની આશા રાખે છે, તે એક વખતે ભસવા અને આટે ફાકવા બરાબર છે. તમારે સુખની ઈચ્છા છે, પણ આશાના વશમાં છે, ત્યાં સુધી તમે તમારું કાર્ય સિદ્ધ કરી શકવાના નથી. બહિરાત્મભાવ એગે આશાથી અહંવૃત્તિ, પરવસ્તુમાં
For Private And Personal Use Only