________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૧)
एणी पेरे ध्यान धरीजे घट अंतर, एणी पेरे ध्यान धरीजेरेहेनी. मनकर वशमें ने तनकर कबजे, आतमरूप समरीजेरे हेजी; आसन मारी आशा मारी, समताभाव वरीजे-घट ॥ १ ॥ स्थिर उपयोग करी ध्यावो नरमाहिला, चित्त परमां नवी
असंख्यप्रदेशी परमातम सो, पोतानापर रीजे-घट० ॥२॥ जिन केम दीन थाय, ग्रां निजपद तब, जगमगज्योति ज
માને છે बुद्धिसागर निर्भपदेशी, समजे सो नर पावे-घट० ॥ ३ ॥
ભાવાર્થ–આત્માનું આવી રીતે ધ્યાન કરવું. પ્રથમ અનેક પ્રકારના વિકલ્પ સંકલ્પ કરનાર મનને વશ કરવું. અંતરમાં સ્થિરતાવાળું મન થાય તેવી રીતે મન કબજે કરવું. પદ્માસન અને સિદ્ધાસન વગેરેથી, તનુની સ્થિરતા કરવી, અને પશ્ચાત સમભાવ ધારણ કરે. ચાર ભાવનાઓ ભાવી અંતરમાં લક્ષ્ય દેવું; અને સ્થિર ઉપયોગથી, અંતરાત્માનું સ્વરૂપ વિચારવું. મન ભટકી ભટકીને બહાર દોડે, તે પણ ખેંચી આણ આત્મ સ્વરૂપમાં જોડવું. અસંખ્યપ્રદેશી આમાના ગુણ પયયનું અષ્ટ પક્ષથી ધ્યાન કરવું. એક ધ્યાન
For Private And Personal Use Only