________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૧) તેઓ પ્રથમ સર્વ પાપકૃત્યને ત્યાગ કરે છે.ગૃહસ્થાવાસના કુને ત્યાગ કરે છે અને પુત્ર સ્ત્રી આદિકનો મમત્વ ભાવ દૂર કરી, સંસારને ત્યાગી, સર્વ પરભાવથી દૂર રહી જનદર્શનના ચિન્હ તરીકે તથા ગૃહસ્થપાસ કરતાં સાધુ માર્ગ અન્ય છે, તે ઓળખાવવા, તથા શરીરની જન અર્થે સંરક્ષા કરવા માટે, સાધુવેષ અંગીકાર કરવાથી, મમત્વને તે મૂળથી જ નાશ થાય છે, અને આત્માના ગુણ પ્રકટાવવા ધ્યાન વિગેરે પ્રયત્ન થાય છે. શરીરનું પણ મમત્વ રહેતું નથી, તે વસ્ત્રનું મમત્વ કયાંથી હોય? ફક્ત એક આત્મા વિના કેઈપણ વસ્તુ પિતાની ભાસતી નથી, તેથી છનદર્શનના સાધુમાં વ્યવહારષ અંગીકાર કરતાં કેઈપણ દેશ સંભવ નથી. જેમ ઔષધ ખાતાં ચરી પાળવી છે, તે ગુણને માટે છે, તેમ ધર્મ કરતાં સાધુવેષ અંગીકાર કરે તે પણ ધર્મના માટે છે; જેમ ક્ષેત્રને વાડની જરૂર છે, તેમ ધર્મકરતાં સાધુવેષની પણ જરૂર છે. જેમ આંબાના વૃક્ષને વાડોલીયાની જરૂર છે, તેમ સાધુને ધર્મ સેવન કરતાં સાધુવેષની જરૂર છે. જેમ રૂપૈયામાં એકતે રૂપું હોય, અને છાપ સારી હોય, તેમ એકતે ધર્મ સત્ય, અને વેષ પણ સત્ય એમ છનદર્શનમાં સમજી લેવું. અન્ય વેષને પરિહાર કરી સત્યધર્મવેષની સિદ્ધિ કર્યાબાદ, પુનઃ અહંવૃત્તિનું વર્ણન કરતાં કહેવામાં આવે છે કે અહો ! આ જગમાં
For Private And Personal Use Only