________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१०६) गुरूने देखी वन्दन करवू, नम्रवचनने उच्चरवु ॥ हाथ जोडकर मुणो देशना, गुरुविनये मनडुं धरवु गुरु०।४। समकितदायक सद्गुरुदर्शन, विधिये करज्यो नरनारी ॥ प्राणांते पण गुरुनी आणा,लोपो नहि हिम्मतधारी-गुरु०॥५॥ जेना माथे सद्गुरू नहीं ते, नगुरा दुःख लहेशे भारी ॥ सेवो गुरुने ज्ञान ज अर्थे, समज समज मन संसारी-गुरु०।६। गुरूनी भक्ति करजो प्रेमे, श्रद्धा मन लावी सारी ॥ बुद्धिसागर वन्दो सद्गुरु, हुं जावू तस बलिहारी-गुरु०७४
ઈત્યાદિ સદ્દગુરૂ મહિમા અપરંપાર છે. સદ્દગુરૂ સદારાધ્ય છે. તેમના સંગથી અહંવૃત્તિને નાશ થાય છે. હવે સગુરૂ સેવનથી આત્માની ઉન્નતિ થાય છે. તે બતાવે છે.
ग्राह्याग्राह्य विवेकता, प्रगटे घटमां स्पष्ट । सूक्ष्मभेद विचारणा, होवे ज्ञान अदृष्ट ॥ ४३ ॥ भेदज्ञानथी भेदता, हंसचञ्चने न्याय ।। पुद्गल चेतन लक्षणो, भिन्न भिन्न परखाय ॥ ४४ ॥
ભાવાર્થ-શ્રી સદગુરૂ મહારાજની ઉપાસના કરવાથી ગ્રાહ્યાગ્રાહ્યને વિવેક ઘટમાં સ્પષ્ટ રીતે પ્રગટે છે, અને જ્ઞાન દર્શન ચારિત્રવીર્ય સુખાદિ અનંત ગુણોને ભક્તા હું આ
For Private And Personal Use Only