________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭ )
C
ઠાણાને અંતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, એ ત્રણ કર્મોના ક્ષય કરે છે, માહનીયકના નાશ, દેશમા ગુણુ ઠાણે કરે છે, એમ ચારઘાતીકમ ના ક્ષય કરી આત્મા તેરમા ગુઠાણું આવે છે, અને ત્યાં સયેાગી કેવલી કહેવાય છે. શરીર છતાં આયુષ્યની મર્યાદાએ કેવલજ્ઞાની ભવ્ય જીવેાને ધમ ઉપદેશ આપે છે. આયુષ્ય મર્યાદા પૂર્ણ થતાં, શુકલ ધ્યાનના ચરમ એ પાયાનું ધ્યાન કરી, ગુણુડાણાતીત થઇ, એક સમયમાં ઉર્ધ્વગમન કરી, સમ એણિએ સિદ્ધશિલાની ઉપર—એક ચેાજનના ચાવિશ ભાગ કરીએ તેમાં વિશ ભાગ નીચે મૂકી ચેાવિશમા ભાગની ઉપર સાદિ અન તમે ભાગે પરમાત્મ રૂપે સમયે સમયે અનંત સુખના ભેાક્તા થઇ વિરાજે છે. પેાતાના શુદ્ધ સ્વરૂપનો ભાગ તેજ નિશ્ચયનયથી જોતાં ગ્રાહ્ય છે, અને તેમાંજ રમણતા કરવી ઇષ્ટ છે. આવી રીતે સૂક્ષ્મલેની વિચારણાથી, અનંતજ્ઞાન કે જે ઈ ંદ્રિયાથી નહિ દેખાયલું એવું હૃદયમાં પ્રગટ થાય છે, અને તેથી અહં વૃત્તિ સમૂલતઃ ભેદજ્ઞાનથી નાશ પામે છે. ભેદજ્ઞાન, હંસની ચંચુ માક છે. હુંસ પેાતાની ચ'ચુથી દૂધ અને પાણી એને ભિન્ન કરી, દૂધનું પાન કરે છે, તેમ આત્મા પણ વિવેક દૃષ્ટિ ભેદજ્ઞાન રૂપ ચંચુથી જલ સમાન પુદ્ગલ વસ્તુ અને દુગ્ધ સમાન ચૈતન્ય વસ્તુ ભિન્ન કરી ચૈતન્યસ્વરૂપે ગ્રહે
For Private And Personal Use Only