________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૫). જવાથી અંધકાર તુરત નાશ પામે છે, તેમ જ્ઞાની ગુરૂ સેવતાં અહંવૃત્તિરૂપઅંધકારને તુરત નાશ થાય છે. હાલના સમયમાં ગુરૂ શરણ્ય છે. પ્રદેશ રાજા મહામિથ્યાત્વી હતો પુણ્ય પાપ માનતો નહતે, તથા જીવ પણ માનતે નહોતે. પંચભૂતનું પૂતળું શરીર છે, તે વિના જીવવસ્તુ, અન્ય નથી; એવું તે માનતા હતા, પણ કેશી કુમારની પાસે આવ્યા ત્યારે તેના હૃદયમાં જ્ઞાનરૂપ સૂર્યને પ્રકાશ થયે, અને જેન ધર્મ અંગીકાર કર્યો. તેને વિશેષ વિચાર અમારા બનાવેલા પંચશતી નામના (પરમાત્મ દર્શન) ગ્રંથમાં જોઈ લે. તેમજ જ્ઞાની સદગુરૂની કેવી રીતે ભક્તિ કરવી તેની વિધિ અમારા બનાવેલા અનુભવપંચવિંશતિ નામના ગ્રંથમાંથી જોઈ લેવી. આસ્થાને તેને વિશેષ અધિકાર લખે નથી. ગુરૂ સેવા સંબંધી નીચે લખેલું પદ અનુભવવું –
પર, गुरुगमथी भाइ ज्ञान ग्रहो तुम, गुरू देवता गुरु दीवो ।। गुरु आंखोने गुरु के पांखो, गुरु गीतारथ जगजीवो-गुरु०।१। गुरुकृपाथी ज्ञान ज प्रगटे, विघटे मिथ्यामल भारी॥ चिरंजीवजो गुरूगीतारथ, वुडतां बेडली तारी-गुरु० ॥२॥ देवगुरू दो देखी सज्जन. वन्दो पहेला किसकुं भाइ ॥ उपकारी गुरुवन्दन पहेला,संत जनोए दीयु बताइ गुरु०॥३॥
For Private And Personal Use Only