________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૭ ).
ભગવંતે પણ કહ્યું છે કે અન્યલિંગે અર્થાત્ અન્ય વેષે પણ મુક્તિ, જીવોની થાય છે, તેથી તે અન્યલિંગ સિદ્ધ કહેવાય છે, ત્યારે તમે કેમ એકાંત પિતાના દર્શનનું લિંગ પ્રતિપાદન કરે છે ?
ઉત્તર–હે ભવ્ય ! હજી તને સદગુરૂને સમાગમ થયે નથી, જે સદગુરૂને સમાગમ થયે હેત, તે શંકા રહેત નહીં, સ્વલિંગે સિદ્ધ થાય તે તે રાજમાર્ગ છે, અને અન્યલિ – સિદ્ધ થાય, તેતો છીને માર્ગ છે. માટે અત્ર રાજમાર્ગ રૂપ સ્વલિંગની મુખ્યતા સ્થાપન કરી છે. અન્યલિગે સિદ્ધ થાય, તે પણ નિશ્ચય સમકિત તથા નિ શ્ચય ચારિત્ર વિના મુક્તિ થતી નથી. પૂર્વભવમાં જૈનતત્વને અભ્યાસ કર્યો હોય, અને પશ્ચાત્ કર્માગે મિથ્યાત્વ કુળમાં જન્મ થાય, ત્યાં વૈરાગ્યાદિથી વિકલચીરીની પેઠે અન્ય તાપસાદિ લિંગ ધારણ કરે, અને પશ્ચાત જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વભવ સ્મરણમાં આવે અને તેથી જનતત્ત્વનું શ્રદ્ધાન થાય, અને પશ્ચાત્ અંતરંગમાં સમ્યગ આત્મતત્તવનું ધ્યાન થાય અને તેથી ચારિત્રમેહનીય ક્ષય કરી, અંતરંગચારિત્ર પ્રાપ્ત કરીને જીવ મુક્તિપદ પામે છે.આવા બનાવોમાં અન્યલિંગ છતાં પણ અંતરંગ સમકિત તેઓને પ્રગટવાથી સમભાવ આવે છે, અને તેથી પરમપદની પ્રાપ્તિ થાય છે, તેથી શાસ્ત્રકારોએ પક્ષપાત રહિતપણે પ્રતિપાદન કર્યું છે કે
For Private And Personal Use Only