________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ )
નથી. અહ‘વૃત્તિના નાશ માટે સદ્ગુરૂ મહારાજ સારા ઉપાયે તાવશે. પરમ વરાગ્ય અને જ્ઞાનવિના અહવૃત્તિના નાશ થતા નથી. આત્મજ્ઞાનરૂપ સૂર્ય હૃદયાકાશમાં પ્રગટતાં અડુ વૃત્તિરૂપ અધકાર નાશ પામે છે; મેટા મોટા કુહાડા લેાઢાને કાપી શકતા નથી,પણુ છીણીએ લેાઢાને કાપી નાખે છે. તેમ જગતની વિદ્યાએ અહુ વૃત્તિને નાશ કરી શકતી નથી, પણ આત્મજ્ઞાન અહુ વૃત્તિના ત્રિરત્ નાશ કરે છે. અહુ વૃત્તિના નાશ ભેદજ્ઞાન અને ચારિત્ર વિના થતા નથી. મેાક્ષસાધ્યસાધકલખ્ય પુરૂષ! અતી આત્મસ્વરૂપનું સ્મરણ કરી, અહ વૃત્તિના નાશ કરે છે, સ સ ંસારિક પદાર્થોના ત્યાગ કરી, પાંચમહાવ્રત અંગીકાર કરી, મુનિ થઈને પણ અહુ વૃતિના નાશ કરી આત્મિકસુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા, એજ ઉત્તમાત્તમ કર્તવ્ય છે, અહ વૃત્તિ જો કે મહા જોરવાળી છે, તે પણ જ્ઞાન અને ધ્યાનથી તેના નાશ થઈ શકે છે. અહુરૃ ત્તિથી થતા અભિમાનથી સંસારમાં જીવા ર્હિંસા, જાટ, ચારી, વ્યભિચાર, વિશ્વાસઘાત, વિગેરે પાપકૃત્ય અનિશ કર્યા કરે છે. અહ'વૃત્તિના ચેગે આત્મા પેાતાનું સ્વરૂપ ધ્યાન મૂકી, અન્યવસ્તુનું ધ્યાન કરે છે, તેથી પેાતે પરવસ્તુના ધ્યાતા કહેવાય છે. અનેક પ્રકારના દાષાની ઉત્પત્તિ અવૃત્તિના ચેાગે ઉદ્દભવે છે; આત્માના અનંતગુણાનુ આવરણુ અહ`વૃત્તિના ચેાગે થયું છે, થાય છે, અને થશે.
For Private And Personal Use Only