________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૭)
धर्मपन्थनी भिन्नता, अहंदृत्तिना जोर ॥ अहंवृत्तिमतवादियो, करता शोरबकोर ॥ ३७ ॥ अनेकपन्थ प्रगट्या भुवि, थाशे पन्थ अनेक ॥ अहंवृत्ति अज्ञानथी, वर्ते मिथ्या टेक ॥ ३८ ॥
ભાવાર્થ–જગમાં ધર્મપત્થની ભિન્નતા દેશદેશ જોવામાં આવે છે, તેનું કારણ અહંવૃત્તિનું જોર જાણવું. મન વચન, કાયા, અને ધનાદિકનાં અહંવૃત્તિ ધારનાર તથા માનપૂજા, કીતિ બહુ માનના લાલચુ છ, અહંવૃત્તિથી પર સ્પર ખંડન મંડન કરી, પિતાને મત સ્થાપન કરવા પ્રયત્ન કર્યા કરે છે. કેટલાક પિતાના મતની પુષ્ટિ માટે, ઉસૂત્ર ભાષણ કરે છે. કેટલાક મતવાદિયે તરવારની ધારથી લાખે મનુષ્યનાં લોહી પૃથ્વી ઉપર વહેવરાવી, ધર્મોન્નતિ કરવા ધારે છે, કેટલાક મતવાદિયે ધર્મના નામે અનેક પશુ પક્ષી ઓને મારીનાખી, પ્રભુને પ્રસન્ન કરવા ઈચ્છે છે, કેટલાક વામમાગિઓ પોતાના પન્થની પુષ્ટિ કરવા, અહંવૃત્તિથી પ્રયત્ન કર્યા કરે છે. કેટલાક ફક્ત વ્યવહારનયને માની, સાંખ્યમતને એકાંતે સ્વીકારી આત્માને અનાદિકાળથી નિર્લેપ માની, ધર્મોકિયાથી ઉમુખ બની, બીજાઓની સાથે શાસ્ત્રાર્થ કરી, પિતાના મતમાં આણવા પ્રયત્ન કર્યા કરે છે. કેટલાક
For Private And Personal Use Only