________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારી મારી
ચેતન છે
, પથ તે
(૭૦). દુખવૃક્ષોને અહંવૃતિરૂપજલથી સિંચી મેટાં કરીએ છીએ તે તેનું ફળ આપણનેજ ભેગવવું પડશે, હે ચેતન ! તારી આવી પરાધીન સ્થિતિ પરની આશાથી થઈ છે, પર પુદ્ગલની આશાથી, હે ચેતન ! તું પુદ્ગલદ્રવ્યના ઘેર, વર્ણ ગંધાદિક વસ્તુની ભિક્ષા માગતે ફરે છે, પણ તેથી હે ચે. તન ! તારું કંઈ કાર્ય સિદ્ધ થશે નહીં, તારી અનંત જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ, રૂદ્ધિ તારીજ પાસે છે, ને પિતાની રૂદ્ધિ ની શોધ કર, ધ્યાન કર, તારી રૂદ્ધિવિના હે ચેતન ! તને ખરેખર સત્યસુખ પ્રાપ્ત થશે નહીં. અનંત તીર્થકરે. થયા, તેમણે પણ પુદગલવસ્તુઓ રૂપરૂદ્ધિને એંઠ સમાન સમજી તેને ત્યાગ કરી, અંતરની રૂદ્ધિ પ્રાપ્ત કરી, હે આત્મા ! તું પણ હવે આવું તારું સ્વરૂપ સમજી, બાહ્ય વસ્તુઓની આશા કરીશ નહીં. ખરેખર તું તે જ્ઞાનરૂપ અમૃતને પીનાર છે, તે તું આશારૂપ વિષના લાલા કેમ પીવે છે? જરા અંતરમાં વિચાર કર. આત્મસ્વરૂપને અનુભવરૂપરસ પીવાથી જે ખુમારી ચઢશે, તે કદિ ઉતરશે નહીં, અને તે અનુભવરસ પીવાથી અનંત સુખની ખુમારી અનુભવમાં આવશે. મોટા મોટા રાજા ચક્રવર્તિ પણ આશાનો ત્યાગ કરી, નિર્જન પ્રદેશમાં ધ્યાનારૂઢ થયા, અને પરમ સુખ પામ્યા. જગતનાં કાર્યો કરતાં, પણ અંતરમાં નિરાશભાવે વર્તવાથી, કમલેપ લાગતું નથી, અન્યને
For Private And Personal Use Only