________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬.
आशा ओरनकी क्या कीजे, ज्ञान सुधारस पीजे || आशा || भटकत द्वार द्वार लोकनके, कुकर आशा धारी ॥ आतम अनुभव रसके रसीया, उतरे न कबहुं खुमारी ॥ आश ॥ ॥ १ ॥ आशा दासीके जे जाया, ते जन जगके दासा ॥
आशा दासी करे जे नायक, लायक अनुभव प्यासा ॥ आशा ॥ २ ॥ मनसा प्याला प्रेम मशाळा, ब्रह्मग्रि परजाली ॥ તનમાઢી બવદાર વીક્ સ, નાને અનુમન હાજી મસ अगम पियाला पीयो मतबाला, चिन्ही अध्यातमवासा ॥ આનંઘન ચેતન હૈ વેછે, તેવું એ તમારા બીજા
1
અહિરાત્મભાવથી અજ્ઞાનજીવા આશારૂપ ઝેરના પ્યાલા પીવે છે, અને પ્રભાવરૂપ વિષ્ઠામાં ભૂ’ડની પેઠે સદાકાળ રાચીમાચીને રહે છે આશાના મધ્યા જીવા પ૨ભાવરૂપ મહા દુઃખસાગરમાં પડે માશાના ચેાગે જીવા અનેક પ્રકારનાં મહાકુકર્મો કરે છે. કૂતરાની પેઠે આશાના ચેાગે જીવ ઠેકાણે ઠેકાણે ભમ્યા, પણ કાઇપણ સ્થાને જરામાત્ર સુખ પામ્યા નહીં. વિશેષ શું કહેવું કે આશાની વૃદ્ધિથી વિશેષ દુઃખ અને આશાના નાશથી સુખ થાય છે. પરાધીનપણુ' આશાના ચાગથીજ જીવાને હાય છે.
૫
V
For Private And Personal Use Only