________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮). છે તે ક્ષાયિક ભાવનું શુદ્ધ દર્શન છે, તે કેવળ દર્શનથી વડદ્રવ્ય દશ્યપણે પ્રતિભાસે છે. તેમજ આત્મામાં ચારિત્ર ગુણ રહ્યો છે; આત્માના અનંત ગુણે પોતાના સ્વભાવે શુદ્ધ સ્થિર થાય, તેને ચારિત્ર કહે છે, તેમજ આત્મામાં અનંત ક્ષાયિક સમક્તિગુણ રહે છે, તેમજ આત્મામાં અનંત દાનાદિક પાંચ લબ્ધિ રહી છે. આત્માનું સ્વરૂપ કદાપિકાળે ક્ષરતું નથી માટે આત્માને અક્ષર કહે છે. તેમજ આત્મા કદાપિકાળે ઉત્પન્ન થયે નથી, માટે તેને અજ કહે છે. વળી આત્મા વર્ણાદિકથી ત્યારે છે, માટે તેને અરૂપી કહે છે. સમયે સમયે આત્મા સુખાદિક અનંત ગુણને ભકતા છે, માટે તેને ભેગી કહે છે, પરપુગલરૂપ અચેતન વસ્તુને આત્મા અભેગી છે. પૂર્વોકત ગુણ વિશિષ્ટ આત્મદ્રવ્ય સ્વરૂપ છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પણ ન્યાયાલેક નામના ગ્રંથમાં કહે છે કે--ત્તર પ્રદશrfજ “પમાં અમારા વડવ પુત્ર એવા તા. એમ છ દ્વવ્યનું સ્વરૂપ સંક્ષેપથી કહ્યું છે–uraધકાર છે ઉત્પાદવ્યય અને પ્રૌવ્ય પણું દ્રવ્યનું લક્ષણ કહેવાય છે. જે સમયે દ્રવ્યને ઉત્પાદ છે, તે જ સમયે વ્યય છે, અને તેજ સમયે પ્રીવ્યતા રહી છે. એકલું ઉત્પાદપણું તથા એકલું વ્યયપણું, તથા એકલું પ્રીવ્યપણું દ્રવ્યનું લક્ષણ થતું નથી. ત્રણે મળીને દ્રવ્યનું લક્ષણ થાય છે. શ્રી વીત
For Private And Personal Use Only