________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩ )
તમે સેવન કરે છે, ધનની પ્રાપ્તી માટે તમેા અમુક શેઠના દાસ થઈને રહેા છે. રાત્રી અને દિવસ ગદ્ધાવૈતર્ કરતાં જરા માત્ર અચકાતા નથી. વળી તમે ધનની પ્રાપ્તિ માટે પહાડ, નદી, જંગલ, સમુદ્ર, ખાણામાં ભય દૂર કરી જાઆ છે-અને તે કાર્ય માં કેટલા બધા ઉમગ ધરાવા છે શુ તમેાએ આત્માની શુદ્ધ પરિણતિરૂપ અનંત ધન અર્થે સદ્ગુરૂનું દાસત્વ અ’ગીકાર કર્યું' છે ! શુદ્ધ પરિણતિરૂપ ધન અર્થે શું તમેાએ રાત્રી દિવસ સતત પ્રયત્ન કર્યાં છે ? શું તમાએ આત્મપરિણતિરૂપ ધનને અર્થે અનેક પ્રકારના ભયના ત્યાગ કરી, ધ્યાનાભ્યાસમાં પ્રવેશ કર્યો છે ? ઉત્તરમાં કહેશે। કે કશું કર્યું... નથી. જ્યારે તમે સત્યધન, અને સત્ય સુખરૂપ શુદ્ધ પરિણતિ માટે ધ્યાનાભ્યાસરૂપ પ્રયત્ન કરતા નથી, તે તેની પ્રાપ્તિ શી રીતે કરી શકે ? શું વાત કરતાં વડાં થઇ જશે એમ તમે ધારો છે ! ના કદી તેમ થવાનું નથી. તમે જરા જુઓ! જખુ સ્વામી નામે ચરમકેવલી થયા, તેમણે સાંસારિક ક્ષણભંગુર સુખને ત્યાગ કરી, સત્ય અનંતસુખ પ્રાપ્ત કરવામાટે કેટલા બધા પ્રયત્ન કર્યો છે. શ્રી જજીસ્વામીએ આત્મસમ્મુખતામાટે માય પ્રપંચાથી કેટલી બધી પરાક્રુખતા ધારણ કરી હતી. તેમ કદી પ્રયત્ન તમે કશું છે ? શ્રી વીરપરમાત્મા ચરમતી - કરે શુદ્ધ પરિણતિ અર્થે ખાર વષ અધિક ઉત્તમ પ્રકારની
For Private And Personal Use Only