________________
hતી
વળી સત્તરિય સ્થાનકમાં કહ્યું છે કે –“ શકેંદ્ર સર્વ તીર્થકરોના ખભા ઉપર લક્ષમૂલ્યનું ‘દેવદુષ્ય' વસ્ત્ર
મૂકે છે. વીરપ્રભુને એક વર્ષથી અધિક “દેવદૂષ્ય” વસ્ત્ર ખભા ઉપર રહેલું હતું, બાકીના બધાની તે રિસ્થતિ જાણવી.
શ્રી અજિતનાથ (જૂઓ ચિત્ર નં. ૭) વગેરે બાવીશ તીર્થકરોના સાધુઓ “સરલ’ અને ‘બુદ્ધિશાળી લેખાય છે, તેઓ ઘણું કીંમતી અને જુદા જુદા રંગવાળાં વચ્ચે વાપરતા હતા. તેથી તેઓને “સચેલક' કહેવામાં કાંઈ વાંધો નથી. કેટલાક સાધુઓ ધોળાં અને ફાટ્યાં તૂટ્યાં કપડાં પણ પહેરતા હતા તેથી તેઓને “અલક પણ કહી શકાય. આ રીતે બાવીશ તીર્થકરોના તીર્થના સાધુઓને વિષે “અચેલક કલ્પ અનિયતપણે રહેલો છે. શ્રીષભદેવ અને શ્રીવીપ્રભુના તીર્થના સાધુઓ
ધોળાં અને જીર્ણપ્રાય વસ્ત્ર ધારણ કરનારા હોવાથી ચિત્ર નં. ૭ શ્રી અજીતનાથજી
તેમને હમેશાં “અલકપણે જ ઘટે છે. કોઈ પ્રશ્ન
Us
Jain Educ
For Private & Personal Use Only
VO