________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુર્વેદનું વનસ્પતિશાસ્ત્ર
૩૧. નથી; જેમકે જે વનસ્પતિના બીજ ખાંડી, વસ્ત્રગાળ કરતાં ઘણી મહેનત પડે અથવા જે બીજ કઠણ હોય અને તે મધુરરસપ્રાધાન્ય હેય તે તે વયને વૃદ્ધિ કરી, શરીરને દઢ કરનારી શક્તિ ધરાવે છે. જે વનસ્પતિનાં ફળમાં સ્નેહગુણ હેઈને, પિચાપણું હોય છે, તે ફળનાં બીજેમાં વિરેચન અથવા વમન કરાવવાની શક્તિ હોય છે. જે વૃક્ષના અંગમાંથી અથવા ફળમાંથી દૂધ ઉત્પન્ન થાય છે, તેની સાથે જે કષાય રસ મળેલ હોય તે તે દૂધમાં વનવિરેચન કરવાની શક્તિ હોય છે, પરંતુ એવા વૃક્ષો ના દૂધમાં જે મધુર રસ મળેલ હોય તે તે વૃક્ષે શરીરને પુષ્ટ કરી, ધાતુની વૃદ્ધિ કરનારા ગણાય છે. જે દ્રવ્યમાં કડે રસ પ્રાધાન્ય ભગવતે હેય એવાં ફળે જે ખાંડવામાં કઠણાશ બતાવે તે તે પણ શરીરને પોષણ કરનારાં, દઢ કરનારાં અને શક્તિ વધારનારાં ગણાય છે. એ પ્રમાણે જેમ જેમ કઠણતાવાળા દ્રવ્યના પરમાણુઓ ઘટ્ટ થઈ, ઘનપણાને પામેલા હોય છે, તે તે દ્રવ્ય, શીતવીર્ય એટલે પિોષણ કરવાવાળી શક્તિવાળા હોય છે. અને જેમ જેમ દ્રવ્યોમાં પિચાશ વધતી જાય છે અને તેને ખાંડવામાં અથવા વા ટવામાં એ શ્રમ પડે છે, તેમ તેમ દ્રવ્ય ઉષ્ણવર્ય ગણાઈ, શરી રના વિકારોને હાસ કરી, પિષણતને તે સ્થાનમાં પ્રવેશ કરીને સ્થિર થવાની જગ્યા તૈયાર કરી આપે છે. એવી રીતે દરેક દરેક વનસ્પતિ ઉપર વિચાર કરી શકાય છે, પરંતુ ઉપર કહી ગયા તેમ વનસ્પતિના પ્રભાવનું વર્ણન તે સિદ્ધો અને યોગીએજ જાણે છે, જેમ જવના પ્રકરણમાં ત્રષિઓનાં શાસ્ત્રો લંઘન, પાચન, શમન અને શેધન દ્રવ્યેની ભેજના કરી, જવરને દૂર કરવા મનુષ્યને નિરામ બનાવે છે. પરંતુ વનસ્પતિના પ્રભાવને જાણનાર યેગી કાંટાસરિયાના મૂળને તેલને ધૂપ દઈ, હાથે બાંધે અથવા તાવ આવતાં પૂર્વે પ્રાતઃકાળમાં ખીજડાના ઝાડનું દાતણ કરાવે, તે
For Private and Personal Use Only