________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
36
શ્રીઆયુર્વેદ નિમ ધમાળા
તેની સાથે જુદા જુદા પ્રમાણમાં જુદા જુદા રસા મળેલા છે; જેથી દ્રવ્યના શુધને જાણનારા વૈદ્યાએ તે તે રસાને એળખી, તેને જુદે જુદે સ્થાને કામે લગાડયા છે. કેમકે સૂંઠમાં તીખાશ સાથે ખારે। રસ અને મધુર રસ મળેલે હાવાથી તે હાજરીમાં રહેલા કૃષિત મળને કાઢી, અગ્નિને પ્રદીપ્ત કરવાને શક્તિમાન થાય છે. તથા પીપરમાં તીખા રસ સાથે મધુર, ખારે। અને કષાયરસ મળેલે! હાવાથી તે પાનવાયુમાં જઈને કફનું ઉન્મૂલન કરે છે અને મરીમાં તીખા ગુણ પ્રાધાન્ય ભેળવતા છતાં તેની સાથે મધુર, ખાટા રસ, કષાયરસ મળેલેા હેાવાથી તે ઉદાનવાયુ એટલે હૃદયના ઉપલા ભાગના જ્ઞાનત ંતુઓવાળી જ્ઞાનેન્દ્રિા અને મગજના સ્નાયુઓને નિરામય કરે છે. આ પ્રમાણે અઢાર ભાર વનસ્પતિમાં રહેલા ન્યૂના ધિકપણે જુદા જુદા રસાને ઓળખી, જુદીજુદી પ્રકૃતિના મનુષ્યાને દેખાતા એક જાતના પણ જુદા જુદા દોષથી ઉત્પન્ન થયેલા ઉપર ચેાજના કરનાર વૈદ્ય, રસેશધર્મોચાય અથવા પ્રાણાચાય'ની પઢવીને લાયક થઈ, જગતને મહાન ઉપકાર કરે છે,
આપણે અત્યાચારસુધીમાં દ્રવ્યના રસ અને ગુણ સબંધી થોડા વિચાર કર્યાં. હવે દ્રવ્યનાં વીય, વિપાક અને શક્તિ તથા પ્રભાવનું વર્ષોંન કરીએ છીએ. જે દ્રવ્યેાને પછી તે ફળના રૂપમાં હૈ। અથવા પત્ર, છાલ કે મૂળ થવા કદના રૂપમાં હે, પણ તે શીતીય અને ઉષ્ણુવીય એ બે રૂપમાંજ વહેંચી શકાય છે; પરં'તુ મનુષ્યપ્રકૃતિના જુદા જુદા સ ંમેલનથી પ્રકૃતિના ત્રેસઠ ભેદ પાડવામાં આવેલા છે. તે ત્રેસઠ ભેદના ઉપ૨વનસ્પતિએ અથવા દ્રવ્યેા, શીત અને ઉષ્ણ એ જાતના વીર્યંની અસર કરે છે; એ તેના સ્વાભાવિક પ્રભાવ છે. એ વીયની શક્તિ અસ ંખ્ય, અનંત અને અચિત્ય છે. તેને શેાધવા માટે પૂર્વાચાર્યાએ કેટલાક નિયમા બાંધેલા છે, પણ તે મનુષ્યેને પૂર્ણ રૂપમાં વર્તમાનકાળમાં ઉપલબ્ધ થઈ શકતા
For Private and Personal Use Only