________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કાઈ પણ કામ ઉતાવળથી કરી ન નાખવું, કારણ કે અવિવેક એ પરમ આપત્તિનું સ્થાન છે, ગુણલુબ્ધ એવી સપત્તિએ વિચારનારને સ્વયમેવ આવીને વરે છે.' ઈત્યાદિ વચનથી તેણે વાર્યો છતાં દાક્ષિણ્યથી ‘ ક્ષણભર જઈ આવું એમ હસીને સમજાવીને તે કાગડાની સાથે તેના વનમાં ગયેા. ત્યાં તે અને લીખડાની શાખા ઉપર બેઠા. એવામાં ત્યાં પાસેના નગરના રાજા અક્રીડા કરીને થાકી જવાથી તે લીમડાની ડાળ નીચે આવ્યા, એટલે કાગડા સ્વભાવ પ્રમાણે રાજાના મસ્તક પર વિષ્ટા કરીને ઉડી ગયા, અને હાસ તા ત્યાં જ એસી રહ્યો. એવામાં એક રાજપુરૂષે ખાણું માર્યું, એટલે હુંસ નીચે પડયા. તેને જમીન પર પડેલા જોઈને પરિવારસહિત રાજા મેત્યેા કે :-અહા આશ્ચય ની વાત છે કે આ હંસ જેવા કાગડા લાગે છે. આ પ્રમાણે માણસને અવાજ સાંભળીને કંઠે પ્રાણ આવેલા હતા છતાં પેાતાની જાતિનું દૃષણ નિવારવા માટે હુંસે રાજાને કહ્યુ કે :
.
" નારૂં હાદા મહારાન, હઁમેટું વિમઢે નૐ ।
नीच संगप्रसंगेन, मृत्युमुखे न न રાંરાયઃ ''
"
૨૫
‘હે રાજન્ ! હું કાગડા નથી, પણ નિર્માળ જળમાં રહેનાર હંસ છું, પરંતુ નીચની સાથે સામત કરવાથી અવશ્ય મૃત્યુ પ્રાપ્ત થાય જ છે, અર્થાત્ મેં કાગડાની સેાખત કરી તેનુ આ ફળ મને મળ્યું છે.? આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને તે દિવસથી દયાયુક્ત મનવાળા થયેલા રાર્શ્વએ નીચની સંગત