________________
૨૬
શ્રી પાનાય ચરિત્ર
છેઢી ભૂમિમાં છીદ્ર (ખાડા) કરીને સ્થાપન કર્યું". પછી રત્ન, માણિકય અને મૌક્તિકથી તે છીદ્ર પુરીને તે ઉપર પીઠીકામ ધ કર્યાં પછી સૂતિકાગૃહથી પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ કદલીગૃહ તમણે બનાવ્યા. પ્રથમ દક્ષિણના કલીગૃહમાં જિન તથા જિનમાતાને લઈ જઈ રત્નના સિ`હાસન પર બિરાજમાન કર્યા, અને શૈલથી મન કરી ઉદ્વૈતન કર્યું.. પછી તેમને પૂ કઇલીગૃહમાં લઈ જઈ મણિપીઠ પર બેસાડી સુગ ́ધી જળથી સ્નાન કરાવ્યું અને દિવ્ય વસ્ત્રાલ કારથી શણગારીને ઉત્તરના કેળનાઘરમાં રત્ન સિ`હાસન પર બેસાર્યો. ત્યાં અરુણિકાષ્ઠથી અગ્નિ ઉત્પન્ન કરી ગેાશીષ ચંદનને ખાળી કરી તેની એ રક્ષાપાટલી બનાવી ખ'નેના હાથ પર ખાંખી, પછી ત્યાં જિનેશ્વરના ગુણગાન કરી તમે લાંબા આયુષ્યવાળા થાઓ.’ તેમ કહી પાષાણના બે ગેાળા પરસ્પર અથડાવ્યા, અને ફરી વામાદેવીને તથા પ્રભુને પૂર્વ શય્યાપર મૂકી ગીતગાન કરી જિનેશ્વરને નમીને સ્વસ્થાને ગઈ.
એ અવસરે સ્વર્ગમાં ઈંદ્રોનાં આસન કપાયમાન થયા; એટલે અવધિજ્ઞાનથી જિનેશ્વરના જન્મ થયેલ જાણી શકે'કે સાત આઠ પગલાં તેમની સન્મુખ જઈને વિધિપૂર્વક પ્રણામ કરી શક્રસ્તવ (નમ્રુત્યુ...)થી પ્રભુને સ્તવ્યા. પછી ઇન્દ્ર હરિણગમેષી દેવને આદેશ કરી સુઘાષાઘ’ટાથી દેવતાઓને તીર્થંકરનુ` જન્મકૃત્ય જણાવ્યુ.. એટલે સર્વ દેવતાઓ ત્યાં એકત્ર થયા. ઈન્દ્રની આજ્ઞાથી પાલક નામના દેવે પાલક નામનું વિમાન વિષુવ્યુ એટલે તે વિમાનમાં બેસી દેવેથી પરિવરેલા ઈન્દ્ર નીશ્વરદ્વીપે ૐ ચા. ત્યાં લાખ ચાજનના પ્રમાણવાળુ' તે વિમાન સક્ષેપીને