________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
અહી’ પત્નીના વિરહથી દુ:ખી થયેલા સર્વાંત્ર ભ્રમણ કરતા મધુવ્રુત્ત હિ‘તાલપ તના વનમાં ગયા. ત્યાં એક માઢુ સપ્તવૃક્ષ તેના જોવામાં આવ્યું. તે જોઈને બંદરો વિચાર કર્યો કે :– મારા વિના પ્રિયદર્શના એક ક્ષણવાર પણ જીવી શકવાની નથી, તેથી તે મરણ પામી હશે, તેા હવે મારે પણ જીવીને શું કરવું ? માટે હું પણ યમના અતિથિ થાઉં? આમ નિશ્ચય કરી તે વૃક્ષપ૨ જેટલામાં તે ગળે પાસ (ફ્રાંસેા) નાખે છે, તેટલામાં સરાવરને તીરે હંસીથી વિયેાગ પામેલ એવા એક હ‘સને તેણે જોયા. સર્વત્ર તેની શેાધ માટે ભમતા તે હ સે પદ્મની છાયામાં છુપાઈ ગયેલી પાતાની હૂ'સીને જોઈ, એટલે તેની સાથે ભેટીને તે સુખી થયા. આ કૌતુક જોઇને બંદરો વિચાર કર્યો કેઃ– જીવતા માણસેા કરી પણ સચેગ પામે છે, માટે મરણથી સચ્"; હવે તે હુ ફરીને પણ તેની તપાસ કરૂં. વળી નિર્ધન થયેલા હું પોતાના નગરમાં પણ કેમ જાઉ ? માટે વિશાલાનગરીએ જઈ મારા મામા પાસેથી ધન લઈ ને પત્નિની શેાધ કરૂ' અને તેને છેાડાવુ', પછી મારે ઘેર જઈને હુ. તેનુ' દ્રવ્ય તેને પાછું આપીશ” આ પ્રમાણે ચિંતવી બીજે દિવસે તે વિશાલાનગરી ભણી ચાલ્યા. માગ માં ગિરિપુર નગરની પાસે રહેલા ચક્ષાલયમાં તે થાકી જવાથી રાત્રે વિસામે લેવા બેઠો. ત્યાં કોઇ ખીજે મુસાફર પણ વિસામે લેવા બેઠા હતા. મધુદત્તો તે મુસાફરને પૂછ્યું કે – હે મુસાફર બંધુ ! તું કયાંથી આવે છે ? ’ તે ખેલ્યા કે – હું વિશાલાનગરીથી આવું છું.' બંધુદત્તે કહ્યુ' કે —‘ત્યાં ધનદત્ત નામે શ્રેષ્ઠી મારા મામા રહે છે. તેને કુશળ છે ?” મુસાફર મેક્લ્યા કે :- હું
–
૪૬૯